Archive for October, 2013

હજી તો પહાડો ખોદવાના છે. . . – ડૉ. ઝાકીર હુસેન (અનુ. સોનલ પરીખ)

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] હું ચોક્કસ માનું છું કે દેશનું ભવિષ્ય દેશની શાળાઓ અને કૉલેજોમાં આકાર લે છે. જો શાળાઓ અને કૉલેજો સંપન્ન નહીં હોય, તેમાં કામ કરનારનાં મન નિર્બળ અને નિષ્પ્રાણ હશે તો દેશવાસીઓ જ્ઞાનના મહત્વને નહીં સમજી શકે. યોગ્ય વાતાવરણ અને સાધનોના અભાવે આ જ શાળાઓ અને કૉલેજો દેશના ભવિષ્યને બગાડી પણ શકે. કામને […]

લગ્ન માટે હા-ના કરવામાં વિલંબ કરશો તો પસ્તાશો હોં ! – રોહિત શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘લાઇક OR કૉમેંટ’ પુસ્તકમાંથી સાભાર. ] યુવાનીનો સૂરજ ઉંમરથી ઊગતો નથી, એમ ઉંમરથી આથમતો પણ નથી. યૌવન એ કોઈ એજ-ગ્રૂપ નથી. વ્યવસ્થા ખાતર ભલે આપણે શિશુઅવસ્થા, બાળવય, કિશોરાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા, ઘડપણ જેવાં ખાનાં બનાવ્યાં હોય અને એનું અનુસંધાન ઉંમર સાથે જોડી દીધું હોય; હકીકતમાં એ દરેક તબક્કાની આગવી ઓળખ હોય છે […]

ક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને અબળા જ રહેશે – દિનેશ પાંચાલ

[‘ધરમકાંટો’ પુસ્તકમાંથી સાભાર.  આ પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર.] પુરુષો ઘણીવાર કહે છે ભગવાનનો પાર પામી શકાય પણ સ્ત્રીના હૃદયનો પાર પામી શકાતો નથી. એમ કહીને તેઓ ચાલાકીપૂર્વક સ્ત્રીને સમજવાની કડાકૂટથી દૂર રહેતા આવ્યા […]

જીવન સંગીત – સુરેશ દલાલ

[ ‘હલચલ’ સામયિકમાંથી સાભાર.] કાળ અખંડ છે. અનાદિ છે. પુરાતન અને સનાતન છે. આપણે ત્યાં ત્રણ ત્રણના ઘટક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સત્વ, રજસ અને તમસ. કાળના પણ ત્રણ ઘટક છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. વિગત, સાંપ્રત અને અનાગત. ગઈ કાલ, આજ અને આવતી કાલ. સમય એ કાળનું અત્યારે દેખાતું […]

અંતરા – રેણુકા દવે

[‘તથાગત’ દ્વિમાસિકમાંથી સાભાર.] બેલ પડ્યો. પલ્લવીએ એની વાત પૂરી કરતાં ડાયરી બંધ કરી. થોડી પળો એમ જ શાંતિથી પસાર થઈ. મીરાંનાં વિરહકાવ્યો વિશે એ સમજાવી રહી હતી. અચાનક તેનું ધ્યાન ગયું. લગભગ 55 જેટલા વિદ્યાર્થીઓથી ભરેલો આખો ક્લાસ તેની સામે એકીટશે જોઈ રહ્યો હતો. એને લાગ્યું કે તે હજુ પણ મીરાંની કાવ્યસૃષ્ટિમાં ગરકાવ છે. મીરાંની […]

Copy Protected by Chetan's WP-Copyprotect.