Archive for October, 2013

અહો સુખમ – લતા જગદીશ હિરાણી

[‘વિચારવલોણું’ માસિકમાંથી સાભાર. આપ લતાબેનનોઆ સરનામે lata.hirani55@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘દુનિયાનું શું થવા બેઠું છે ? હળાહળ કળિયુગ આવ્યો છે. રામ રામ ભજો. પહેલાંના જમાનામાં કેવું સારું હતું !’ – કોણ કરે છે આવો કકળાટ ? માફ કરજો મિત્રો. પણ આવી વાતો જેમની જીભે રમતી હોય એમને માટે. આ કળિયુગમાં મહોરેલી કળીઓ, અરે પુરબહારમાં […]

હું આવી કેમ ? – શરીફા વીજળીવાળા

[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર. આપ શરીફાબેનનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો.] મને કાયમ મારી જાત માટે થોડાંક પ્રશ્નો થાય : ગામ આખાયને આંટો વાઢે તોય વેંત્ય વધે એવડી લાંબી જીભ હોવા છતાંય હું કેમ ઝઘડી ના શકું ? ઝઘડાની આશંકાથી પણ મારા ટાંટિયા કેમ ધ્રુજવા માંડે ? ઝઘડવાની તાકાત ઘણી, દલીલો પણ બહુ આવડે […]

પરિવર્તન – રમણ મેકવાન

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.] ‘ડોહલી મરતીય નથી, ન માંચો મેલતીય નથી.’ વાસંતી અકળામણ કાઢતાં મનોમન બબડી. પછી પરસાળમાં ઓશિયાળી હાલતમાં બેઠેલાં નર્મદાબહેનની નજીક જઈ એમની સામે લાંબા, ટૂંકા હાથ કરતાં આવેશભેર બોલી ‘મર, મરતી કેમ નથી ? આખી દુનિયાનું આવે છે અને તારું જ નથી આવતું ? ઓ ભગવાન ! એનાથી ક્યારે મને છુટકારો મળશે ?’ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.