[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી વિષ્ણુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vishnudesai656@yahoo.in અથવા આ નંબર પર +91 9737795467 સંપર્ક કરી શકો છો.] પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું […]
Monthly Archives: November 2013
[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બિલ્વદલાની’માંથી સાભાર. આ પુસ્તકમાં રક્ષાબહેને આપેલા વિવિધ પ્રવચનો તેમજ મુલાકાતોનો સમાવેશ થાય છે, જેમાંનો પ્રસ્તુત લેખ ડી.ડી. ગિરનાર ચેનલ પર રજૂ થયેલ ‘હલ્લો બાલવિશ્વ’ની મુલાકાત પર આધારિત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ રક્ષાબહેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 […]
[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન, […]
[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1, ભાગ-2)અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો ત્રીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]
[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ‘આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવાનું વિચારો છો ?, બાપુ ?’ ‘હજી કંઈ નક્કી નથી કર્યું, છોકરાઓ આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે.’ ‘વાહ, સરસ. ટેસ્ટી.’ ‘તાજમહેલ અને ટેસ્ટી ?’ ‘એમ નહિ, ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં એક દાળવડાંવાળો ઊભો રહે છે, […]
[ આ પુસ્તક વિશે : ‘મહાભારતના કેટલાક પ્રસંગો : વિવેચન અને રસગ્રહણ’ નામના આ પુસ્તકના લેખકો છે શ્રી અરુણ વિનાયક જાતેગાંવકર તેમજ શ્રીમતી વાસંતીબેન અરુણ જાતેગાંવકર. આ પુસ્તકમાં ‘અસ્ત્રદર્શન’ તેમજ ‘દ્રોણવધ’ પ્રસંગો વિશે ખૂબ જ વિસ્તૃત અને વિવેચનાત્મક એવી અભ્યાસપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મહાભારતને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતા જિજ્ઞાસુઓ માટે […]
[રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા માટે યુવાસર્જક શ્રી જતીનભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9033566487 અથવા આ સરનામે jeet.raj7@gmail.com સંપર્ક કરી શકો છો.] હિંડોળા ના લયબદ્ધ કિચૂડાટ ના ધ્વનિ વચ્ચે અચાનક જ ભીંત પર ટીંગાડેલી ઘડિયાળ ના ડંકા થી જાણે લયભંગ થયો હોય એમ વિનોદરાયે […]
[‘શબ્દસૃષ્ટિ’ માસિકમાંથી સાભાર.] 1955-56નું વર્ષ, એ વખતે હું એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સને અડીને એલ. ડી. આર્ટ્સ કૉલેજ – અમારી એલ. ડી. માસી. એક દિવસ એલ. ડી.ના મેદાનમાં હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પ્રવચન હતું. મેદાન હકડેઠઠ ભરાયેલું. હું ત્યાં પહોંચીને એક ખૂણામાં બેસી ગયો. જ્યોતીન્દ્રભાઈના વાક્યે બધા ખડખડાટ હસતા હતા. મેં […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી […]
[‘જલારામદીપ’ માસિકમાંથી સાભાર.] આમ તો અમારા ફ્લેટની આ પૂર્વ દિશાની ગેલેરીનું બારણું સવારના સૂર્યનમસ્કાર કરવાના સમયે જ ઊઘડે. તુલસીના કૂંડામાં પણ ત્યારે જ પાણી રેડીને બારણું બંધ કરી દેવાનું, પછી આખો દિવસ એ તરફ જોવાનું જ નહીં. શું કરીએ ? એ ગેલેરીની સાવ નીચે જ રીક્ષા સ્ટેંડ છે. એ લોકો […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] વિશ્વવિખ્યાત પંડિત રવિશંકરની સિતાર વીણાના સૂર તો અનેકાનેક લોકોએ સાંભળ્યા હશે, પરંતુ એમની જીવનવીણામાં ઘડીક રણઝણીને હવામાં વહી ગયેલા એક સૂરને બહુ થોડા લોકોએ સાંભળ્યો હશે. પરંતુ જે સદભાગીએ એ વિલાતા સૂરને સાંભળ્યો, તેમના માટે સંગીત સાધના પ્રભુને પામવાની આરાધના બની ગઈ. કયો છે આ વહી […]
[ ‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1)અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો બીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]