પ્રિય વાચકમિત્રો,
વિક્રમ સંવત 2069ના વર્ષનો આજે છેલ્લો દિવસ એટલે કે દિપાવલીનું શુભ પર્વ. અંધકારમય રાતમાં તેજસ્વી દીપનો પ્રકાશ ફેલાવતા આ પર્વની આપના અને આપના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌ વાચકમિત્રો, પ્રકાશકો, લેખકો તેમજ અન્ય સર્વે ને રીડગુજરાતી તરફથી શુભ દિપાવલી. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓ.
લિ.
તંત્રી,
મૃગેશ શાહ
રીડગુજરાતી.કોમ
2 thoughts on “શુભ દિપાવલી – તંત્રી”
આવનાર નવા વર્ષમાં નવા તાજગી સભર અને વધુ આત્મીયતા ભર્યા સંબંધો સાથે મળીએ..
દરેક મિત્રો અને સહુના પરિવારજનોને નવું વર્ષ ઉમંગ,આનંદ અને નવા ઉત્સાહથી ભર્યું ભર્યું રહે .
આવનાર પડકારોના સામના માટે સામર્થ્ય સાંપડે ..
ગઈ કાલે જે જીવન હતું તેનાથી વધુ સારું જીવન બને એ શુભ ભાવનાઓ
દિવાળી મુબારક અને નુતન વર્ષાભિનંદન…
Dear Mrugeshbhai,
Let’s then be up and doing
with a heart for any fate,
still achieveing,still pursuing,
learn to labour and to wait…!!—–Longfellow
With love and best wishes for happy, lovely and
spiritually empowering New Year….
G Raval & Family
Salisbury,MD-USA