- ReadGujarati.com - http://www.readgujarati.com -

શુભ દિપાવલી – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

વિક્રમ સંવત 2069ના વર્ષનો આજે છેલ્લો દિવસ એટલે કે દિપાવલીનું શુભ પર્વ. અંધકારમય રાતમાં તેજસ્વી દીપનો પ્રકાશ ફેલાવતા આ પર્વની આપના અને આપના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌ વાચકમિત્રો, પ્રકાશકો, લેખકો તેમજ અન્ય સર્વે ને રીડગુજરાતી તરફથી શુભ દિપાવલી. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓ.

લિ.
તંત્રી,
મૃગેશ શાહ
રીડગુજરાતી.કોમ