Archive for November, 2013

મહાભારતના કેટલાક પ્રસંગો – અરુણ વિનાયક જાતેગાંવકર, વાસંતી અરુણ જાતેગાંવકર

[ આ પુસ્તક વિશે : ‘મહાભારતના કેટલાક પ્રસંગો : વિવેચન અને રસગ્રહણ’ નામના આ પુસ્તકના લેખકો છે શ્રી અરુણ વિનાયક જાતેગાંવકર તેમજ શ્રીમતી વાસંતીબેન અરુણ જાતેગાંવકર. આ પુસ્તકમાં ‘અસ્ત્રદર્શન’ તેમજ ‘દ્રોણવધ’ પ્રસંગો વિશે ખૂબ જ વિસ્તૃત અને વિવેચનાત્મક એવી અભ્યાસપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મહાભારતને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતા જિજ્ઞાસુઓ માટે આ પુસ્તક રસપ્રદ થઈ પડે […]

માળો – જતીન મારૂ

[રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા માટે યુવાસર્જક શ્રી જતીનભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9033566487 અથવા આ સરનામે jeet.raj7@gmail.com સંપર્ક કરી શકો છો.] હિંડોળા ના લયબદ્ધ કિચૂડાટ ના ધ્વનિ વચ્ચે અચાનક જ ભીંત પર ટીંગાડેલી ઘડિયાળ ના ડંકા થી જાણે લયભંગ થયો હોય એમ વિનોદરાયે જરા ઝબકીને ભીંત તરફ જોયું. […]

હાસ્યનો પર્યાય : જ્યોતીન્દ્ર દવે. . . – વિનોદ ભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ માસિકમાંથી સાભાર.] 1955-56નું વર્ષ, એ વખતે હું એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સને અડીને એલ. ડી. આર્ટ્સ કૉલેજ – અમારી એલ. ડી. માસી. એક દિવસ એલ. ડી.ના મેદાનમાં હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પ્રવચન હતું. મેદાન હકડેઠઠ ભરાયેલું. હું ત્યાં પહોંચીને એક ખૂણામાં બેસી ગયો. જ્યોતીન્દ્રભાઈના વાક્યે બધા ખડખડાટ હસતા હતા. મેં એક હાસ્યલેખ લખેલો જે મારી […]

ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે ? – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી કૉંફરંસ હતી જેના માટે ડૉ. […]

લફંગો – દક્ષા બી. સંઘવી

[‘જલારામદીપ’ માસિકમાંથી સાભાર.] આમ તો અમારા ફ્લેટની આ પૂર્વ દિશાની ગેલેરીનું બારણું સવારના સૂર્યનમસ્કાર કરવાના સમયે જ ઊઘડે. તુલસીના કૂંડામાં પણ ત્યારે જ પાણી રેડીને બારણું બંધ કરી દેવાનું, પછી આખો દિવસ એ તરફ જોવાનું જ નહીં. શું કરીએ ? એ ગેલેરીની સાવ નીચે જ રીક્ષા સ્ટેંડ છે. એ લોકો આખો દિવસ જોર જોરથી ફિલ્મી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.