Archive for November, 2013

સંગીતને વરેલા સૂરયોગી – મીરા ભટ્ટ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] વિશ્વવિખ્યાત પંડિત રવિશંકરની સિતાર વીણાના સૂર તો અનેકાનેક લોકોએ સાંભળ્યા હશે, પરંતુ એમની જીવનવીણામાં ઘડીક રણઝણીને હવામાં વહી ગયેલા એક સૂરને બહુ થોડા લોકોએ સાંભળ્યો હશે. પરંતુ જે સદભાગીએ એ વિલાતા સૂરને સાંભળ્યો, તેમના માટે સંગીત સાધના પ્રભુને પામવાની આરાધના બની ગઈ. કયો છે આ વહી ગયેલો સૂર ! એ સૂર […]

બાળક એક ગીત (ભાગ-2) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[ ‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1)અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો બીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર […]

જેણે કચ્છ ના જોયું તેણે કંઈ જ ના જોયું – નરેશ અંતાણી

[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.] ભારતના ખાસ કરીને ગુજરાતના ઇતિહાસ, પુરાતત્વ, કલા, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના સંવર્ધનમાં કચ્છનું પ્રદાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે. આપણા પ્રાચીન ઇતિહાસના પાનાઓ પર તેના અનેક પ્રમાણો મળી આવે છે. વિશ્વસફરના અનેક પ્રવાસીઓ અને યાયાવર પ્રજાએ કચ્છને કાયમ પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. જે આપણને પ્રાગૈતિહાસિક કાળ સુધી લઈ જાય છે અને આ પ્રક્રિયાના […]

એક અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના – ડૉ.મૌલેશ મારૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના 1976ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.] સામાન્ય રીતે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરવા ખાતર જ થતી હોય છે. જૂના વખતની પ્રણાલિકા છે માટે ચાલુ રાખવી જોઈએ. આ વસ્તુ આપણા […]

આજ થકી નવું પર્વ. . . – જયવતી કાજી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] આમ જુઓ તો અત્યાર સુધી મારા જીવનમાં બહુ મોટા ઉતાર-ચઢાવ આવ્યા નથી. જે કંઈ મળ્યું છે, જે કંઈ થયું છે, સહજપણે અને સ્વાભાવિકતાથી આવી મળ્યું છે. જીવનમાં કોઈ મહાન ધ્યેય મેં રાખ્યું નથી. જીવનમાં કોઈ મોટો સંકલ્પ કર્યો નથી. હા, મનમાં ક્યારેક વિચાર આવ્યા છે ખરા, ‘હવેથી હું આમ કરીશ, આમ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.