Archive for December, 2013

હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૧) – અરવિંદ પટેલ

[ આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. આજે તેમાંનો એક અંશ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને આ […]

હું કટાક્ષ લેખક નથી… – ડૉ. મૌલેશ મારૂ

[ રીડગુજરાતીને આ હળવો રમૂજી લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના માર્ચ-૧૯૭૬ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.] થોડા દિવસ પહેલાં સવારના પહોરમાં હું છાપું વાંચતો હતો ત્યાંજ અમારા પાડોશી ની પધરામણી થઇ. તેમને જોઈને હું ખુશ ખુશ થઈ ગયો. […]

બાળક એક ગીત (ભાગ-૬) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૫) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]

અમારા ભાણિયાભાઈ ! – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] ટેલિફોનની ઘંટડી ક્યારની વાગતી હતી પણ કોઈએ ઉપાડ્યો નહીં. હમણાં જાણે નિયમ થઈ ગયો છે કે ટેલિફોન મારે જ ઉપાડવો ! ‘મમ્મી, તું જ લે ને ! તારો જ ફોન હશે.’ દીકરી મોટેથી બોલી. ‘ભાણિયાને પરણાવવા નીકળી છે ને !’ – પતિદેવ ઉવાચ. મેં કૂકર મૂકેલું. ગૅસ ધીમો કરી હું રસોડામાંથી […]

ચાન્સ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.