[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1, ભાગ-2, ભાગ-૩ )અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો ચોથો ભાગ પ્રગટ કર્યો છે. આપ […]
Yearly Archives: 2013
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankajharaneeya@yahoo.com સંપર્ક કરી શકો છો.] દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષની પહેલી અગિયારસથી પૂનમ સુધીના દિવસો દરમ્યાન ગુજરાતના ગૌરવ સમાન ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો તેમજ તેના શિખર ઊપર આવેલા મંદિરનો […]
[ ‘પ્રત્યાશા’ સામાયિકમાંથી સાભાર.] લીલા નામે એક વન હતું. આ લીલાવનમાં અનેક પશુપંખીઓ રહેતા હતા. એક દિવસ આ લીલાવનમાં પંખીઓનો સંસ્કૃતિમેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું. ઠેર ઠેર પત્રિકાઓ વહેંચવામાં આવી અને જંગલના બધાં પંખીઓને આમંત્રિક કરવામાં આવ્યાં. સંસ્કૃતિ મેળાનો દિવસ આવી પહોંચ્યો એટલે બધાં જ પંખીઓ વડમેદાન પાસે આવી પહોંચ્યાં. […]
[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] આજે આખા વિશ્વમાં બાળપણ વિરુદ્ધ જેહાદની જાણે કે એક પ્રક્રિયા ચાલી રહી છે. પછી તે દેશ ગરીબ હોય કે તવંગર, બાળકો આ જેહાદનો ભોગ બન્યા વિના રહેતાં નથી. ઉપરછલ્લી રીતે ભલે સુદાન, સોમાલિયા, ઈથોપીયા જેવા ગરીબ દેશોનાં બાળકોની દશા યુરોપ-અમેરિકાનાં બાળકોથી જુદી લાગે, પરંતુ, બાળકો-બાળપણ પરનો […]
[ ગુજરાત – દીપોત્સવી અંક – સં.૨૦૬૯માંથી સાભાર. ] સ્વાતિ એ ગૃહપ્રવેશ કરી પોતાનું પર્સ સોફા પર જે રીતે પછાડ્યું તે જોઇ સરોજબહેનને ફડકો પેઠો. ‘દીકરી મૂડમાં નથી કે શું? રુપક સાથે કંઇ બોલાચાલી થઇ હશે? આમ તો મારી દીકરી સામો ઉત્તર આપે એવી તો નથી તોય… આજ-કાલની છોકરીઓનું ભલુ […]
[‘ઉત્સવ’ સામાયિક-2013 માંથી સાભાર.] નવ વાગવા આવ્યા હતા. રાત્રીના આકાશમાં તારાઓ વાદળોને ઓઢીને ઊંઘવા માગતા હોય તેમ વાદળોને ખેંચી ખેંચીને ઓઢતા હતા. મીઠ્ઠુ એટલે કે મીનાશ્રુના ડિઝાઈન કરેલા જંગલ થીમવાળા બેડરૂમની કુકુ ક્લોકની કોયલ નવ વાર ટહુકીને જંપી ગઈ હતી, પણ મીઠ્ઠુ હજુ હોમવર્કના ચક્રવ્યૂહમાં અટવાયેલો હતો. સૂવાનો સમય થતાં […]
પત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા ?’ પતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી […]
[ રીડગુજરાતીને આ ટૂંકી વાર્તા મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. અત્રે ઉલ્લેખનિય છે કે આ તેમની પ્રથમ કૃતિ છે. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] ‘પ્રાગલ્ભા, આ બે દિવસથી સ્વપનામાં ગફુર મને બોલાવે છે. તો ચાલો ગામ જઈ આવીએ.’ ‘કોણ ગફુર? હાં, યાદ આવ્યું. […]
[ પ્રસ્તુત હાસ્યલેખ ‘ઉત્સવ’ સામાયિક-2013માંથી સાભાર લેવામાં આવ્યો છે.] યમલોકમાં ‘આત્માવિનિમયકેન્દ્ર’માં કમ્પ્યુટર રીડિંગમાં જબરી ગરબડ થઇ ગઇ. એક વકીલ અને એક શિક્ષકના આત્માઓને એમની મુદત પૂરી થયા પહેલાં એમના દેહમાંથી ખેંચી લેવાયા. પણ, હજુ યમલોકના ‘આત્માવિનિમયકેન્દ્ર’નો વહીવટ છેક ખાડે ગયો નહોતો, એટલે આ ભૂલ તરત જ પકડાઇ ને આ આત્માઓને […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી વિષ્ણુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vishnudesai656@yahoo.in અથવા આ નંબર પર +91 9737795467 સંપર્ક કરી શકો છો.] પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બિલ્વદલાની’માંથી સાભાર. આ પુસ્તકમાં રક્ષાબહેને આપેલા વિવિધ પ્રવચનો તેમજ મુલાકાતોનો સમાવેશ થાય છે, જેમાંનો પ્રસ્તુત લેખ ડી.ડી. ગિરનાર ચેનલ પર રજૂ થયેલ ‘હલ્લો બાલવિશ્વ’ની મુલાકાત પર આધારિત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ રક્ષાબહેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 […]
[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન, […]