Archive for 2013

આત્માઓની અદલાબદલી – રતિલાલ બોરીસાગર

[ પ્રસ્તુત હાસ્યલેખ ‘ઉત્સવ’ સામાયિક-2013માંથી સાભાર લેવામાં આવ્યો છે.] યમલોકમાં ‘આત્માવિનિમયકેન્દ્ર’માં કમ્પ્યુટર રીડિંગમાં જબરી ગરબડ થઇ ગઇ. એક વકીલ અને એક શિક્ષકના આત્માઓને એમની મુદત પૂરી થયા પહેલાં એમના દેહમાંથી ખેંચી લેવાયા. પણ, હજુ યમલોકના ‘આત્માવિનિમયકેન્દ્ર’નો વહીવટ છેક ખાડે ગયો નહોતો, એટલે આ ભૂલ તરત જ પકડાઇ ને આ આત્માઓને લઇને આવી રહેલો યમદૂત અર્ધે […]

ખોજ (એક મિલન કહાની) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી વિષ્ણુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે  vishnudesai656@yahoo.in અથવા આ નંબર પર +91 9737795467 સંપર્ક કરી શકો છો.] પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું હતું. ‘શ્રીપતિ’એ કવર ખોલીને વાર્તા […]

બાળક અને પુસ્તકસૃષ્ટિ – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બિલ્વદલાની’માંથી સાભાર. આ પુસ્તકમાં રક્ષાબહેને આપેલા વિવિધ પ્રવચનો તેમજ મુલાકાતોનો સમાવેશ થાય છે, જેમાંનો પ્રસ્તુત લેખ ડી.ડી. ગિરનાર ચેનલ પર રજૂ થયેલ ‘હલ્લો બાલવિશ્વ’ની મુલાકાત પર આધારિત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ રક્ષાબહેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898060900 સંપર્ક કરી શકો છો. […]

માનગઢ હીલ અને પાનમ ડેમ – પ્રવીણ શાહ

[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન, ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્રિત […]

બાળક એક ગીત (ભાગ-3) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1, ભાગ-2)અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો ત્રીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.