Archive for January, 2014

બાળક એક ગીત (ભાગ-૧૧) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૧૦) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]

સમજફેર – રાઘવજી માધડ

[‘ગુજરાત દીપોત્સવી’ અંકમાંથી સાભાર.] ‘મારા સવાલનો જવાબ ન આપ્યો. મુકેશ આમ કહે તે પહેલાં તો દિશા ઊભી થઈ ઘરમાં ચાલી ગઈ. મુકેશને અપમાન જેવું લાગ્યું. એક ક્ષણે તો ઊભા થઈ ચાલતાં થઈ આવવાનું મન થઈ આવ્યું, પણ તે એમ કરી ન શકયો તેની આજુબાજુના ઘરનાં સભ્યો રીતસર ગોઠવાઈ ગયા હતાં અને બધા જ કોઈ વિચિત્ર […]

દુનિયા સાવ એવી નથી ! – સંકલિત

[ સત્યઘટનાઓ…. ‘અંખડ આનંદ’ માંથી સાભાર.] [૧] …તે એ અજાણી વ્યકિતમાં અમને ભગવાનનાં દર્શન થયાં – તારક દિવેટિયા હું મારી નિવૃતિ પહેલાં બૅન્કમાં હતો. અમદાવાદ ખાતેની બ્રાંચમાંથી મારી બદલી પ્રમોશનથી આણંદ બ્રાંચમાં થઈ. કેટલાંક કૌટુંબિક કારણોનુંસાર એકાદ વર્ષ અપડાઉન કરવું એવું વિચાર્યું. રોજ મણિનગર સ્ટેશનેથી ગાડી પકડવાની અને આણંદથી આવતી વખતે મણિનગર સ્ટેશનને ઊતરી સેટેલાઈટ […]

આજના તરુણોની દુનિયા – ડો. કિરણ ન. શીંગ્લોત

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] સોક્રેટિસે આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં લખેલું, ‘આજના જુવાનિયાઓ કેવળ મજા જ કરી જાણે છે. એમની વર્તણૂકનાં ઠેકાણાં નથી હોતાં. એ મોટેરાઓને માન આપતા શીખ્યાં નથી. એમને કેવળ વાતોનાં વડાં જ કરતાં આવડે છે. એમને એમની જવાબદારીઓનું કંઈ જ ભાન હોતું નથી. એમનો વડીલો સાથેનો વ્યવહાર ઉદ્ધતાઈથી ભરેલો હોય છે. એમને કેવળ […]

બાળક એક ગીત (ભાગ-૧૦) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૯) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.