Archive for January, 2014

કોર્પોરેટ જગત – ‘તે’જ’ ઝબકાર

[ સૌ વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક ‘તેજ’નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejzabkar@gmail.com સંપર્ક કરી શકો છો.] સમય અને સાધનનો વ્યય જાણે; સંવેદનાને બાજુ પર મૂકી ,કમ્પ્યુટરને વળગી રે’વાનું, મિટીંગોમાં,અસ્ત વ્યસ્ત માણસોએ પણ વ્યવસ્થિત બનવાનું, સુટ-બૂટ સ્પ્રેને મેક-અપનો નકાબ મ્હોંને; દેખાદેખીની દુનિયામાં આપણે સર્વોત્તમ દેખાવાનું, પછી […]

વરતારો – વર્ષા અડાલજા

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] રીતુએ આકાશ સામે મીટ માંડી ચોમેર જોવા માંડયું. સમજ ન પડી. છત્રી લઈ આવી. સાથે લઉં કે ન લઉં ! આમ તો ઊજાળો દિવસ હતો તોય આકાશનું કંઈ કહેવાય નહીં. કોણ જાણે કયાંથી વાદળાં ચડી આવે ને પછી અનરાધાર. છત્રી પણ બિચારી બાપડી. ત્યાં એનો વળી કોણ ઉદ્ધાર કરે ! […]

બાળક એક ગીત (ભાગ-૯) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૮) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]

બરફમાં ગરક – અનુ. એન. પી. થાનકી

[ હાલ દુનિયાના વિવિધ ખંડોના જુદા જુદા દેશોમાં કારમી ઠંડીનું ઘાતક મોજું ફરી વળ્યું છે ત્યારે થોડાં વર્ષ પહેલાં રિડર્સ ડાયજેસ્ટનો આ લેખ યાદ આવી જાય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં ધૈર્ય જાળવીને શક્ય એટલા પ્રયાસો કરવા એ માનવમાત્રની ફરજ બની જાય છે; અહીં તેનું એક જીવંત ઉદાહરણ રજૂ કર્યું છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે થાનકીભાઈનો […]

ખરી સમજદારી – ડૉ. આરતી જે. રાવલ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com અથવા આ નંબર પર +91 9427979192 સંપર્ક કરી શકો છો.] ગુજરાતનાં એક જાણીતા શહેરની ખુબજ પ્રખ્યાત સરકારી મેડીકલ કોલેજ સાથે સંલગ્ન જનરલ હૉસ્પિટલનાં દાંતનાં વિભાગ (ડેન્ટલ ઓ.પી.ડી.)નાં ઘડિયાળમાં સવારનાં દસ વાગ્યાનું ભાન કરાવતા કાંટાઓ દોડી રહ્યા હતા. ઓ.પી.ડી. દર્દીઓથી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.