Archive for January, 2014

અમે ગુજરાતી અને ગુજરાતી અમારી – પૂર્વી મલકાણ

[રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ પૂર્વીબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે purvimalkan@yahoo.com સંપર્ક કરી શકો છો.] ક્લાસ રૂમમાં એક પિરિયડ ચાલુ હતો. કીરા અને મિલી (અમેરિકન ગુજરાતી) નામની બે છોકરીઓ પોતાનાં એક પ્રોજેકટ પર પ્રોગ્રામ રજૂ કરી રહી હતી. આ પ્રોજેકટમાં આ બાળાઓએ એક ભાષા વિદેશી રાખવાની હતી અને બીજી ભાષા રેગ્યુલર […]

સ્મરણોની સાથે – પ્રજ્ઞા મહેતા

[‘તથાગત સામાયિક’ માંથી સાભાર.] કેટલાંક સ્મરણો જીવનભર આપણી સાથોસાથ ચાલે છે. વર્ષો પહેલાંની વીતી ગયેલી ઘટનાઓને એવી ને એવી તાજી, સ્પષ્ટ ને અમીટ રાખવાનું કામ આવાં સ્મરણો કરે છે. એમાંય કેટલાંક મીઠાં ને પ્રભાવક સ્મરણો તો જીવનને પોષક અને પ્રસન્નકર બની રહે છે. હંમેશા યાદ આવ્યા કરે છે રાણપુરમાં ગાળેલો છએક મહિનાનો સમય. ત્યારે હું […]

નીડ – રવીન્દ્ર ઠાકોર

[‘જલારામદીપ સામાયિક’ માંથી સાભાર.] ગૌતમીએ રેફ્રિજરેટરમાંથી પાણી પીધું અને ગળાનો શોષ હળવો કર્યો. બહારના ઓરડાના ઉકળાટમાં એનો ભીતરનો ઉકળાટ ભળ્યો હતો. સવારનો સૂરજ આગળ વધતો હતો. તો ય જિંદગાનીની રફતાર અલસ ગતિએ આગળ વધતી હતી. રસોડામાંથી જવાનું મન થતું નહોતું. કોને માટે બધું કરવાનું ? ભીતરમાં પ્રશ્ન ઊઠતો. અને એનું સમગ્ર અસ્તિત્વ જાણે કે સાદ […]

હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૨) – અરવિંદ પટેલ

[ આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. આજે તેમાંનો વધુ એક અંશ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને […]

બાળક એક ગીત (ભાગ-૮) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૭) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.