Archive for January, 2014

ગૃહિણીઓનો પર્મનન્ટ પ્રોબ્લેમ : આજે સાંજે રસોઈમાં શું બનાવું ? – રોહિત શાહ

[‘હેલો મેડમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] બપોરે ત્રણ વાગ્યા પછી ઑફિસમાં બેઠેલા પતિને ફોન પર પત્ની એક શાશ્વત પ્રશ્ન પૂછતી જ હોય છે, ‘આજે સાંજે રસોઈમાં શું બનાવું ?’ ઑફિસે ગયેલા પતિ સાથે આવી અંગત વાતો કરવાની અનુકૂળતા […]

આનંદમય જીવનનો સહજ માર્ગ – શ્રી. રા. રા. જાંભેકર (અનુ. માધુરી એમ. દેશપાંડે)

[‘આનંદમય જીવનનો સહજ માર્ગ’ નામનું આ પુસ્તક મૂળ મરાઠી ભાષામાં લખાયેલું છે, જેની છ થી વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. જીવનમાં ઉપસ્થિત થતી સર્વ વિટંબણાઓમાંથી સહજ માર્ગ મળી રહે તે હેતુથી આ પુસ્તક પ્રશ્નોત્તરી રૂપે લખાયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ માધુરીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]

બાળકનું જીવન ઘડતર – તેજલ પરિમલ ભટ્ટ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.] મુંબઈના માણસોથી ભરચક વિસ્તારમાં રહેતા નિર્મળાદાદીએ આ શહેરને છેલ્લા ૬૫ વર્ષોથી નિહાળ્યું હતું. માનવ મહેરામણથી ભરાતું જતું અને માનવતા ઘટાડતું જતું આ મુંબઈ શહેર. પોતાના બાળપણથી લઈને તેમના પૌત્રોના બાળપણનું સાક્ષી આ શહેર હતું. આજે નિરાંતે […]

સંતાન – વંદિતા દવે

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] કઈ રીતે ? કઈ રીતે અપનાવી શકું હું એ બાળકીને ? હું માનું છું કે, ઉર્વશી મને સંતાનસુખ આપી નહોતી શકી. પાંચ પાંચ વર્ષ સુધી હું સંતાનપ્રાપ્તિ માટે તરફડ્યો હતો. જયારે હવે મને સંતાનનારૂપ મહેક મળી રહી છે તો મારું મન એને સ્વીકારવા તૈયાર નથી થઇ રહ્યું. યાત્રીના કારણે એ મને પિતા […]

જુનાગઢનો મોચી – દેવાંગ બગડાઈ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ શ્રી દેવાંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dewang.thakkar@gmail.com સંપર્ક કરી શકો છો.] આમ તો મારા મોજડી પેટર્નના બુટ ખાદી ભંડારમાથી ખરીદેલા હતાં, પણ સમય જતાં તેના ગાત્રો શીથીલ થવા લાગ્યા હતાં. રસ્તા પર જ રાજીનામું આવે એ પહેલાં તેનું રિફીટીંગ કરાવી લેવુ જરૂરી હતું. નક્કી કર્યાના પાંચેક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.