Archive for January, 2014

હનુમાન ચાલીસા ! – પ્રિયકાન્ત બક્ષી

[ રીડગુજરાતીને આ હળવો રમૂજી લેખ મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈ બક્ષી (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com અથવા આ નંબર પર +૧ ૭૩૨-૬૧૩-૮૦૪૦ સંપર્ક કરી શકો છો.] ઈન્દ્રની અલ્કાપુરીમાં દેવ-દેવીગણની વાત આવે ત્યારે આપણા મસ્તિકમાં જે અહોભાવ થાય છે, એવો આદરણીય ભાવ મોહ-માયામયી મુંબઈ નગરી માટે ભારતના નાના શહેરો કે કસ્બાના લોકોને […]

ઘરનો આસ્વાદ – જાગૃતિબેન રાજ્યગુરૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ જાગૃતિબેનનો (રાજુલા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jagrutibenrajyaguru@gmail.com સંપર્ક કરી શકો છો.] બસમાં મુસાફરી કરતા એક ભાઇ બીજા ભાઇને કહેતા હતા, ‘હોટેલ- લોજનુ ભોજન મને બિલકુલ ફાવે નહિ.’ ‘કેમ? ઘણીવાર શુધ્ધ અને સસ્તુ હોય છે.’ બીજાએ પોતાનો અભિપ્રાય આપ્યો. ‘પરંતુ એમાં ઘરના ભોજન જેવા ભાવનો અભાવ હોય […]

બાળક એક ગીત (ભાગ-૭) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૬) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ […]

એક રાખડી બાકી – હીરેન હરસુખલાલ વૈશ્નાની

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી હીરેનભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vaishnanihiren88@gmail.com સંપર્ક કરી શકો છો.] શિવેન બાગમાં બેસીને પોતાની મંગેતર રીનાના એક ફોનની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. ‘ખબર નહિ રીના ને શું થયું છે ?’, આ વિચાર તેના મન મા વલોવાયા કરતો હતો. થોડા સમય રાહ જોઇ હશે ત્યાં […]

પરિતૃપ્તિ – ડૉ. વિશ્વનાથ પટેલ

[ ઈ.સ. ૨૦૧૪ના નવ વર્ષની સર્વ વાચકમિત્રોને શુભકામનાઓ….-તંત્રી, રીડગુજરાતી.] [ માનવ સહજ ભાવોને આલેખતી આ વાર્તા રીડગુજરાતીને મોકલવા માટે ડૉ. વિશ્વનાથભાઈનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ભાવનગરની શામળદાસ કૉલેજ ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપ તેમનો આ સરનામે vlp.india@ymail.com અથવા આ નંબર પર +૯૧ ૯૬૬ર૫૪૯૪૦૦ સંપર્ક કરી શકો છો.] મયંક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.