[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મીનિંગફુલ જર્ની’નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [૧] મળવું : શરીરને આધીન નથી મળવું એ માત્ર શરીરને આધીન નથી. તમે વિચારોમાં પણ ઈચ્છો તે […]
Monthly Archives: February 2014
[‘ટપાકો અને જાદુઈ ચંપલ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] દુનિયામાં જયારે દિવસ, રાત, સવાર, સાંજ કે એવું કાઈ પણ નહોતું બન્યું ત્યારની […]
[‘સંપર્ક સામાયિક’માંથી સાભાર.] ટેક્નોલોજીની આંગળી ઝાલીને માણસે નથી ચાલવાનું. માણસની આંગળી ઝાલીને ટેક્નોલોજી ભલે ચાલતી. પૃથ્વી માણસની એકની એક લાડકી માતા (ગેઈઆ) છે. પૃથ્વીના કણકણને વહાલ કરે તે માણસ. પૃથ્વીના પ્રત્યેક જીવને જાળવે તે માણસ. પરાયા ઇન્સાનને મહોબ્બતથી ભેટે તે માણસ. પૃથ્વીની જે કલ્પિત નમેલી ધરી છે તે વાસ્તવમાં અદ્રશ્ય […]
[ ‘હૈયાનો હસ્તમેળાપ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો.] ગિરીશ-ગૌરી તથા માયા અને મનોજ એ ચાર મિત્રો ભેગાં મળે ત્યારે […]
[ ‘બેટર હાફ’ પુસ્તકમાંથી સાભાર.] ‘મનુસ્મૃતિ’માં એવું લખ્યું છે કે ‘ જે પતિ-પત્ની એકબીજાથી સંતુષ્ટ હોય તેમના ઘરમાં જ સુખ, સમૃદ્ધિ અને સામર્થ્ય વાસ કરે છે. જયાં ઘર્ષણ હોય ત્યાં દુઃખ, ગરીબી અને કંકાસનો નિવાસ રહે છે.’ મનુસ્મૃતિની વાત તો આજના યુગમાં કોઈને સ્મૃતિમાંય નહીં હોય ! કેટલાય કંકાસ્મય જીવન […]
[ ‘સદ્દગતિ પુસ્તક’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ‘પપ્પા ! હું મારું ડૉકટરેટ કરવા ઑસ્ટ્રેલિયા જઈશ.’ પોસ્ટ ગ્રેજયુએટ થયે પુત્રીનાં સગાઈ-લગ્નના વિચારમાં મગ્ન નૈતિકના દિમાગ પર તિતિક્ષાએ જાણે પ્રહાર કર્યો. તેના અણધાર્યા નિર્ણયથી નૈતિકના […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી સુભાષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૯૦૯૯૩૯૩૮૭૩ સંપર્ક કરી શકો છો. એક વિચાર મનને ઘણુ બધુ વિચારવા માટે મજબુર કરી ગયો. તે વિચારના વિચારમાંથી અનેક વિચારોનો જન્મ થયો. ઘણી કસમકસ પછી તે વિચારનો નિતાર આવ્યો અને મનમાં જે વાત […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] મોટાભાઈ એમ તો ઉદાર. અવારનવાર ઘરમાં પૈસા પણ આપે. મારો કે ગ્રીષ્માનો જન્મદિવસ હોય ત્યારે ભેટ તો હોય જ. મને સંગીત માટે ને ગ્રીષ્માને ચિત્રો માટે એમનું પ્રોત્સાહન ખરું. એમ તો મારાથી નાના પણ ગ્રીષ્માથી મોટા મયૂરને તરુણની પણ અમને હૂંફ. રજાઓમાં કે પ્રસંગે બધા ભેગા થાય […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ છાયાબેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chhayanjani@yahoo.in અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૬૫૯૧૦૮૦ સંપર્ક કરી શકો છો.] ઈ.સ. ૧૯૮૪ની એ વરસાદભીની રાત હતી. શ્રાવણ માસનો એ સમય. મારી ઉંમર એ સમયે ત્રીસેક વર્ષની હશે. ૨૪ વર્ષે એમ.કોમ. અને પછી પીએચ.ડી. પણ […]
[ રીડગુજરાતીને આ ગઝલ મોકલવા બદલ શ્રી મુકેશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dr.mbjoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] ચાલ એક આંટો બહાર મારી આવીએ, બંધનોથી મુક્ત હવાને માણી આવીએ. આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ? કોઈના દિલ સુધી લટાર મારી આવીએ. વદ્દીને દશકા બધું […]
[‘મહેકતી મોસમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ] આજે જાહ્નવીનો પગ જમીન પર ન હતો ! જાહ્નવી આભને આંબી રહી હતી. આંખોમાં નવા ઓરતા હતા અને શરીરમાં નવીન કંપનનો અનુભવ હતો. જાહ્નવી… બાએ બૂમ […]
[‘ભૂમિપૂત્ર’ સામાયિકમાંથી સાભાર.] તમે શું એમ માનો છો કે, ગરીબોનાં ઝૂપડાંમાં હંમેશા નિઃસાસા અને ડૂસકાંના જ અવાજ સંભળાતા હોય છે ? જો તમારી માન્યતા એવી હોય કે, નિર્ધન અને દુઃખી લોકો હસી નથી શકતા, તો તમારી ભૂલ થાય છે. વાત ભલે ધણાં, એટલે કે લગભગ સિતેરેક વર્ષ પહેલાંની હોય પણ […]