‘બાળક એક ગીત’ પુસ્તક અંગે – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”
પ્રિય વાચકો,
રીડગુજરાતી પર ‘બાળક એક ગીત’ની શ્રેણી આજે પૂરી થઈ રહી છે ત્યારે મને એમ કહેવાનું મન થાય છે કે મેં જેટલા આનંદથી બાળજન્મને વધાવ્યો એટલા જ આનંદ અને ઉત્સાહથી આપ સૌએ આ “બાળક એક ગીત” શ્રેણીને વધાવી છે. નવ માસના ગર્ભધાનકાળ પછી બાળક જન્મે એ જ રીતે “બાળક એક ગીત” ની શ્રેણી પૂરી થયા પછી તે હવે પુસ્તક સ્વરૂપે જન્મ લેશે.
સૌ વાચકોને વિનંતી કે જો તમે આ પુસ્તક ખરીદવા માંગતા હો તો મારા ઇ-મેઇલ એડ્રેસ પર ઇ-મેઇલ કરીને કે ફોન નંબર પર એસ. એમ. એસ. કરીને જણાવશો જેથી પુસ્તક પ્રકાશિત થયે હું આપને જાણ કરી શકું. મને આશા છે કે આપ સૌ માટે તેમજ આપના સ્નેહીજનોને ભેટ આપવા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી થઈ રહેશે.
ઇ-મેઇલ – vasantiful@gmail.com
ફોન – +91 9099020579
આપ સૌનો આભાર.
લિ.
હિરલ વ્યાસ “વાસંતીફૂલ”



હિરલ બેન અમે “બાળક એક ગીત” ની રાહ જોઈઍ છીઍ.
પુસ્તક વિસે જાણી ખુશી થઈ
હું પાકિસ્તાન માં કેવી રીતે મેરવી શકું
જણાવવાં કુર્પા કરસો।
very nice
we really loved it.. that one the your best writting… keep it up dear..:)
ગિત શબ્દ સૌને ગમતો.
ગિત થિ બાલક ગિત થકિ વિહરુ ચ્હૌ.
બાલવારતા ડાઊન લૉડથાય તૉ મજા આવે સાહેબ