Archive for February, 2014

મત્સ્યવેધ – અજય પુરોહિત

[ ‘સદ્દગતિ પુસ્તક’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ‘પપ્પા ! હું મારું ડૉકટરેટ કરવા ઑસ્ટ્રેલિયા જઈશ.’ પોસ્ટ ગ્રેજયુએટ થયે પુત્રીનાં સગાઈ-લગ્નના વિચારમાં મગ્ન નૈતિકના દિમાગ પર તિતિક્ષાએ જાણે પ્રહાર કર્યો. તેના અણધાર્યા નિર્ણયથી નૈતિકના દિમાગમાં ઊથલપાથલ મચી ગઈ. આવડો […]

જીવન જીવવાનો આધાર – સુભાષ ભોજાણી

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી સુભાષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૯૦૯૯૩૯૩૮૭૩ સંપર્ક કરી શકો છો. એક વિચાર મનને ઘણુ બધુ વિચારવા માટે મજબુર કરી ગયો. તે વિચારના વિચારમાંથી અનેક વિચારોનો જન્મ થયો. ઘણી કસમકસ પછી તે વિચારનો નિતાર આવ્યો અને મનમાં જે વાત ફલીત થઈ તે અત્રે રજુ […]

બહેનો – અમૃત બારોટ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] મોટાભાઈ એમ તો ઉદાર. અવારનવાર ઘરમાં પૈસા પણ આપે. મારો કે ગ્રીષ્માનો જન્મદિવસ હોય ત્યારે ભેટ તો હોય જ. મને સંગીત માટે ને ગ્રીષ્માને ચિત્રો માટે એમનું પ્રોત્સાહન ખરું. એમ તો મારાથી નાના પણ ગ્રીષ્માથી મોટા મયૂરને તરુણની પણ અમને હૂંફ. રજાઓમાં કે પ્રસંગે બધા ભેગા થાય ત્યારે ઘરમાં જીવ આવી જાય. […]

છપ્પર ફાડકે – ડૉ. છાયા દવે

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ છાયાબેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chhayanjani@yahoo.in અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૬૫૯૧૦૮૦ સંપર્ક કરી શકો છો.] ઈ.સ. ૧૯૮૪ની એ વરસાદભીની રાત હતી. શ્રાવણ માસનો એ સમય. મારી ઉંમર એ સમયે ત્રીસેક વર્ષની હશે. ૨૪ વર્ષે એમ.કોમ. અને પછી પીએચ.ડી. પણ થયો. નોકરીની શોધખોળ ખૂબ કરી, […]

આંટો મારી આવીએ…. – ડૉ. મુકેશ જોષી

[ રીડગુજરાતીને આ ગઝલ મોકલવા બદલ શ્રી મુકેશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dr.mbjoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] ચાલ એક આંટો બહાર મારી આવીએ, બંધનોથી મુક્ત હવાને માણી આવીએ. આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ? કોઈના દિલ સુધી લટાર મારી આવીએ. વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં, આપણું ગણિત ખોટું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.