Archive for February, 2014

પ્રથમ પ્રણયની અનુભૂતિ – પારૂલ બારોટ

[‘મહેકતી મોસમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ] આજે જાહ્નવીનો પગ જમીન પર ન હતો ! જાહ્નવી આભને આંબી રહી હતી. આંખોમાં નવા ઓરતા હતા અને શરીરમાં નવીન કંપનનો અનુભવ હતો. જાહ્નવી… બાએ બૂમ પાડી. હડફ કરતી જાહ્નવી દોડી […]

પવિત્ર લોહી – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપૂત્ર’ સામાયિકમાંથી સાભાર.] તમે શું એમ માનો છો કે, ગરીબોનાં ઝૂપડાંમાં હંમેશા નિઃસાસા અને ડૂસકાંના જ અવાજ સંભળાતા હોય છે ? જો તમારી માન્યતા એવી હોય કે, નિર્ધન અને દુઃખી લોકો હસી નથી શકતા, તો તમારી ભૂલ થાય છે. વાત ભલે ધણાં, એટલે કે લગભગ સિતેરેક વર્ષ પહેલાંની હોય પણ સા…વ સાચી છે. મારા પિતાજી […]

એક મુલાકાત – અમી ઢબુવાલા

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ નવોદિત યુવાસર્જક અમી ઢબુવાલાનો (સુરત) ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે ananyarahi@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘હું જે હશે તે ચોખ્ખે ચોખ્ખું જ કહી દઈશ. આ દિવસ આવવાનો હતો એ નક્કી હતું…’ હોન્ડાની લક્ઝુરિયસ કારમાં સીટ બેલ્ટ બાંધી અને આંખે ફાસ્ટટ્રેકના […]

એકલતાનો આકાર – યૉસૅફ મૅકવાન

[‘જલારામદીપ સામાયિક’ સામાયિકમાંથી સાભાર.] નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે ! ઊંહું… કરતી અમોલાએ અર્ધજાગ્રત અવસ્થામાં જ મોબાઈલ લીધો. જુએ છે તો સ્ક્રીન પર કૉલિંગ કરતો ખડખડાટ હસતો રોહનનો ચહેરો…! અમોલા મલકી પડી. ફોન ઑન કરી કાંને માંડતાં બોલી, ‘બોલો, પતિદેવજી !’ ‘ચા-નાસ્તો તૈયાર […]

હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૩) – અરવિંદ પટેલ

[ આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. અગાઉ આપણે તેના ભાગ-૧ અને ભાગ-૨ વાંચ્યા છે. આજે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.