Archive for February, 2014

એકની એક દીકરી – ડૉ.આરતી જે. રાવલ

[‘ગુજરાત સમાચાર’ શતદલ પૂર્તિ માંથી સાભાર. રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘ભાભી, મારું નાહવા માટેનું પાણી ગરમ થઈ ગયું ?’ સુમને બૂમ પાડી. ‘હા સુમનબેન, બાથરૂમમાં મૂકી દીધું છે…’ મીરાંભાભી બોલ્યા. સુમન પારેખ પરિવારની લાડકી દીકરી હતી. ત્રણ ભાઈઓ વચ્ચે એક […]

ડિયર ડુગ્ગુ – રંજન રાજેશ

[ ગર્ભમાં રહેલા બાળક સાથેના વાત્સલ્યસભર સંવાદની એક સુંદર શ્રેણી રીડગુજરાતી પર હમણાં જ પૂરી થઈ. આ શ્રેણીને સમાંતર વધુ એક સુંદર લેખ રંજનબેને પત્રરૂપે લખ્યો છે. બાળક માટેના આધુનિક માતાના મનોભાવ કેવા હોય છે તે આ પત્રમાં દ્રષ્ટિગોચર થાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે રંજનબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે […]

પ્રેમ શું ચોક્ક્સ તારીખે જ પ્રગટતો હશે ? – સ્વાતિ બારોટ સિલ્હર

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે સ્વાતિબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે barot_swati@yahoo.com અથવા આ નંબર પર +૯૧ ૯૯૭૪૭૭૦૬૭૩ સંપર્ક કરી શકો છો.] ‘એક છોકરી બહુ ગમે છે યાર, દિલથી એને ચાહું છું.’ ‘અરે ! તો તેને જણાવીશ ક્યારે ?’ ‘બસ, આ જો વેલેન્ટાઈન-ડે ની રાહ જોઉં છું. એ દિવસે પ્રપોઝ કરું […]

‘બાળક એક ગીત’ પુસ્તક અંગે – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

પ્રિય વાચકો, રીડગુજરાતી પર ‘બાળક એક ગીત’ની શ્રેણી આજે પૂરી થઈ રહી છે ત્યારે મને એમ કહેવાનું મન થાય છે કે મેં જેટલા આનંદથી બાળજન્મને વધાવ્યો એટલા જ આનંદ અને ઉત્સાહથી આપ સૌએ આ “બાળક એક ગીત” શ્રેણીને વધાવી છે. નવ માસના ગર્ભધાનકાળ પછી બાળક જન્મે એ જ રીતે “બાળક એક ગીત” ની શ્રેણી પૂરી […]

બાળક એક ગીત (ભાગ-૧૨-સમાપ્ત) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. કુલ ૧૨ ભાગમાં લખાયેલ આ સંવાદના ૧૧ ભાગ  (ભાગ-૧ થી ૧૧) આપણે માણ્યા છે. એ જ શ્રેણીમાં આજે તેનો અંતિમ ભાગ પ્રગટ કર્યો છે. આ પુસ્તક અંગેની નોંધ આ લેખ સાથેના અન્ય લેખમાં આપવામાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.