[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક સંદિપભાઈનો (બલોલ, મહેસાણા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૮૫૧૧૦૬૭૩૪૦ સંપર્ક કરી શકો છો.]
ના હસી આજે શક્યા પાછા અમે….
ના રડી આજે શક્યા પાછા તમે….
રોજ રાતી વાદળી ગાજ્યા કરે…
ના પડી આજે શક્યા પાછા અમે…
ને હવાને શું હવા વાતી હશે ?
ના હલી આજે શક્યા પાછા તમે…
કોનું છે આ નામુ બાકી યાદ કર..
ના ભરી આજે શક્યા પાછા અમે…
નામના તારી ભુલાશે આ જ તો…
ના ખસી આજે શક્યા પાછા તમે…
રોજ તારી જાતને પૂછો તમે….
ના સહી આજે શક્યા પાછા અમે….!!
11 thoughts on “પાછા તમે…. – સંદિપ એ. નાયી”
very good ,
nice , cool ,i want to once again other fantastic ghajal ………… soooooooooooo sweeettttttttttttttt………………………
સરસ્
Nice
Nice…
વાહ સન્દિ૫ભાઇ વાહ્
Thanks all of you.
સંદિપભાઈ,
મજાની ગઝલ આપી. આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
સરસ
very good your gazal and continue to you righting very nice
સરસ