Archive for March, 2014

ગુજરાતી ભાષા…બકરી બેં – ડો. ગુણવંત શાહ

[‘જનકલ્યાણ’માંથી સાભાર.] કેટલાક શબ્દો જે તે ધરતીની ધૂળમાંથી ઊગી નીકળે છે. ‘ધાડ મારવી’ જેવા શબ્દપ્રયોગને અંગ્રેજીમાં, હિન્દીમાં કે અન્ય ભાષામાં ઢાળવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. તમે લાખ પ્રયત્ન કરો અને અનુવાદને સહજ બનાવવા મથો તોય કોઠે ટાઢક નહીં વળે એ નક્કી. આ વાત ન સમજાય તો ‘કોઠે ટાઢક થવી’ જેવા કાઠિયાવાડી શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે […]

પ્રેમ:સાંજનો દીવો – ભરત એસ. ભૂપતાણી

[ ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] પ્રેમ વિશે ઘણાએ લખ્યું છે. ઘણાં ગીતો લખાયાં છે. નાટકો અને ફિલ્મોમાં પણ પ્રેમનો ધોધ વહે છે. છતાંય પ્રેમ અવર્ણનીય જ રહ્યો છે. મુગ્ધાવસ્થામાં કોઈ અચાનક ગમવા માંડે અને તે વ્યકતિમય થઈ જવાય. આવો જ મેં પણ અનુભવ કરેલ. આજે જિંદગીના છ દાયકા બાદ પણ એ યાદોના પટારા ખોલતા રોમાંચિત થઈ […]

પાછા તમે…. – સંદિપ એ. નાયી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક સંદિપભાઈનો (બલોલ, મહેસાણા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૮૫૧૧૦૬૭૩૪૦ સંપર્ક કરી શકો છો.] ના હસી આજે શક્યા પાછા અમે…. ના રડી આજે શક્યા પાછા તમે…. રોજ રાતી વાદળી ગાજ્યા કરે… ના પડી આજે શક્યા પાછા અમે… ને હવાને શું હવા વાતી હશે ? […]

ત્રીજા વાલી ! – હરેશ ધોળકિયા

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી.] બાળક ઊછરે છે ત્યારે મહતમ કોની પાસે રહે છે ? સીધો જવાબ છે : માતા અને પિતા પાસે એટલે કે માતા પિતા બાળકના પહેલા અને મુખ્ય વાલી છે. તે જ તેને, ઈચ્છે તો, સારી રીતે ઉછેરી શકે છે. તે જ તેનું ઘડતર કરી શકે છે. બાળક ભવિષ્યમાં જેવું પણ થાય છે, અથવા દેખાય […]

પૂરી અને કાગડાની વાર્તા – આશા વીરેન્દ્ર

[ ‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] જયારે પણ ઉન્નતિ અને મંથન એકાંત પળોમાં એકમેકનો સાથ માણી રહ્યાં હોય ત્યારે ચિંતન ગમે ત્યાંથી ટપકી પડતો. ‘કેમ, શોધી કાઢયાંને બેઉને ? મને લાગે છે કે, હું જાસૂસ બનવાને લાયક છું.’ એવી બહાદુરી ઠોકતો ચિંતન મંથનને કડવો ઝેર જેવો લાગતો. ચિંતન અને મંથન બેઉ પ્રત્યેકની પોતાની લાગણી સમજવામાં ઉન્નતિ હજુ સ્પષ્ટ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.