Archive for March, 2014

પેઈંગગેસ્ટ – રમેશ. ર .દવે

[ ‘ખંડિયેર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પ્રિય નીરજ, અશેષ સ્નેહ. ઘણા સમયે તને પત્ર લખું છું. એક વાત મનમાંય કયારનીય ઘોળાયા કરે છે પણ કહી શકાતી નથી. ભય છે કે હું વાત માંડું ને તું સાંભળે જ નહીં […]

આઇ એમ સ્યોર… – નીલમ દોશી

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે નીલમબેનનો (ભુવનેશ્વર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@gmail.com સંપર્ક કરી શકો છો.] ખડકની ધાર પાસે આવીને એક ક્ષણ તે અટકી…પણ..ના…હવે આગળ પાછળનો કોઇ વિચાર નહીં.. મન મક્કમ કરી તે ઝંપલાવવા જતી જ હતી ત્યાં પાછળથી કોઇએ તેનો હાથ પકડયો…ચમકીને યુવતીએ પાછળ જોયું..લગભગ તેની જ ઉમરનો દેખાતો એક […]

પાનખરને પ્રતિક્ષા વસંતની – ચિરાગ વિઠ્ઠલાણી

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ ચિરાગભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chiragvithalani79@gmail.com સંપર્ક કરી શકો છો.] અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે. સાંજનો સમય. સૂરજને વિદાય આપતો ચંદ્ર તેની સેના સાથે ધીરે-ધીરે અજવાળાને ઓગાળી રહ્યો હતો. વાહનોની હેડ-લાઈટ અંધકારનો સામનો કરવા સજ્જ થવા લાગી હતી. જુદી-જુદી બ્રાન્ડની ગાડીઓ એકબીજા સાથે હરીફાઈ કરતી, આગળ જઈ […]

કોમળ કરુણા – જગદીશ સોલંકી

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ શ્રી જગદીશભાઈનો (દાંતીવાડા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayjagdish_16@yahoo.com અથવા આ નંબર પર સંપર્ક +૯૧ ૯૪૨૯૩૮૬૫૬૮ કરી શકો છો.] આદિત્ય સાડા ચાર વરસનો એક ગભરુ બાળક હતો. તે શહેરની પ્રતિષ્ઠિત ‘સન રાઈઝ’ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં યુ.કે.જી.સ્ટુડન્ટ હતો. આદિત્યના પરિવારમાં તેના માતા-પિતા,દાદા-દાદી અને તેની બહેન અરુણા બધા સંયુક્ત […]

હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૪) – અરવિંદ પટેલ

[આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. અગાઉ આપણે તેના ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ વાંચ્યા છે. આજે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.