Archive for March, 2014

૮ માર્ચ એટલે ? – ભુમિકા દેસાઈ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ ભુમિકાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhumikashah7@gmail.com સંપર્ક કરી શકો છો.] ૮-માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. જેન્ડર બાયસનો કાયમ વિરોધ કાર્ય પછી પણ આ મહિલા દિવસની ઉજવણી કરવા, કરાવવા કે આ દિવસ યાદ કરવા પાછળ આજે મારો શું હેતુ છે ? આજે મારે શેર કરવા છે […]

હોળી આઈ…ઉડે રે ગુલાલ…. – ‘અલિપ્ત’ જગાણી

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જગાણીભાઈનો (પાલનપુર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ફોન કરી શકો છો. ] કેલેન્ડરમાં નજર પડી. અરે ફાગણ શરુ થઇ ગયો! ફાગણના આગમનની જાણ કેલેન્ડર થી થાય એ ઘટના શરમની ગણાય. થોડા સમય પહેલા બાલારામ ગયો હતો. પરમેશ્વર સાથે પ્રકૃત્તિ […]

‘જિંદગી’ની ગઝલો – સંધ્યા ભટ્ટ

[‘નિષ્કર્ષ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ સંધ્યાબેનનો(બારડોલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sandhyanbhatt@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૨૫૩૩૭૭૧૪ સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘આયનો’, ‘હસ્તરેખા’, ‘શબ્દની મોસમ’ અને ‘તું લખ ગઝલ’ – એમ ચાર ગઝલસંગ્રહો આપ્યા પછી આહમદ મકરાણી ‘જિંદગી’ નામે પાંચમો […]

શરણાગતિ કે ‘સર્જરી’ – પ્રફુલ્લ બી. પંડયા

[‘અખંડ આનંદ’ માંથી સાભાર.] ચિ. પ્રિય શોભના, કુશળ હશે. ગઈ કાલે તેં જે કાગળોમાં સહી કરી તે ક્ષણથી તારા જીવનમાં એક નવો વળાંક Turning Point આવ્યો છે./ શરૂ થયો છે. છૂટાછેડા અનિવાર્ય જ બન્યા હોય તો તે સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. તારાં મમ્મી-પપ્પાએ થોડા દિવસો પહેલાં એક સાંજે ઘેર આવીને તારાં લગ્નસંબંધ પૂરા થયાની […]

બુફે : વાનગી સાથે વ્યાયામ ફ્રી…! – કિશોર અંધારિયા

[ ‘વાચક કયાંય નથી ગ્રંથાલયમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક વાર અમારે અમારા સ્નેહી અવંતીલાલને ત્યાં જમવા જવાનું થયું. કોઈ લગ્નપ્રસંગે જમાવાનું આમંત્રણ આપે ત્યારે મોંમાં પાણી આવે. લગ્નસમારંભ જેમના ઘરે હતો એ અવંતીલાલ અતિઉત્સાહી હતા. આવો કોઈ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.