Archive for April, 2014

અત્તરનાં પૂમડાં – યશવન્ત મહેતા

[ પ્રેરક પ્રસંગોના પુસ્તક ‘અત્તરનાં પુમડાં’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘કુસુમ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [૧] ચામડીઃ માનવીની અને ઝાડની મહારાષ્ટના સંત નામદેવ. એમના બચપણની આ કહાની છે. એમનાં માતા માંદાં પડયાં હતાં. દવા માટે પલાશ નામના ઝાડની છાલની જરૂર પડી. માતાએ નામદેવના હાથમાં […]

પ્રેમબેલ બોઈ – નયના બી. શાહ

[‘બારાખડીના ૩૪ અક્ષર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘કુસુમ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘પપ્પા ! હું પોયણીની ખબર જોવા જવાની છું. બનશે તો એને મારી સાથે જ લેતી આવીશ.’ ‘કેમ ?’ ‘તમેય શું પપ્પા ! તમે તો પોયણીની બિલકુલ ચિંતા જ કરતા નથી. એની […]

અનુભવાત્મક પ્રસંગ – ઉર્મિલાબેન સુરેન્દ્રભાઈ ધોળકિયા

[‘મારા અનુભવો પુસ્તક’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ઉર્મિલાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. વડોદરાની એમ એસ. યુનિવર્સિટીના લેડીઝ હોસ્ટેલ ‘સરોજિની નાયડુ હોલ’ના વોર્ડન (ગૃહમાતા) રહી ચૂકેલા ઉર્મિલાબેને અહીં કેટલાક સત્યઘટનાત્મક અનુભવો રજૂ કર્યા છે. આપ તેમનો આ નંબર પર +૧ ૩૦૧ ૨૬૩ ૨૯૫૪ સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]

ઈનફ ઈઝ નેવર ઈનફ – માવજી કે. સાવલા

[‘આપણું વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] રજનીશજી એમના પ્રત્યેક પ્રવચનના સમાપનમાં કહેતા – ‘ઈનફ ઈઝ ઈનફ.’ વાસ્તવિકતા એ છે કે ‘ઈનફ ઈઝ નેવર ઈનફ !’ કારણ કે મનનું સ્વરૂપ આકાશ તત્વ છે. આકાશને જાણે કોઈ દિશા જ નથી. કોઈ નકશો પણ નથી – અનાદિ, અનંત જેવું. જમ્યા પછી મને કોઈ ભાવતી વાનગી આગ્રહપૂર્વક ધરે તો હું વધુમાં […]

લેખ કયાંથી આવે છે ? – કલ્પના દેસાઈ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ‘હવે ખબર પડી તમારા લેખ કયાંથી આવે છે તે.’ એક બહેન ફોન પર, એમના મનમાં ઊઠેલા સવાલનો જવાબ મારી વાત પરથી મેળવી લીધો. મેં તો ફકત એમને મારા ઘેર આવવાનું આમંત્રણ જ આપેલું ને થોડું ઘણુ ઘરની આજુબાજુના વાતાવરણનું વર્ણન કરેલું એટલું જ. પણ એમણે તો એમના મનમાં શું નું શું ધારી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.