Archive for April, 2014

થોડામાં ઘણું – છોટુભાઈ જો. ભટ્ટ

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.] અમારા માધવકાકા આખા ગામમાં જાણીતા. કોઈ તેમને એક વખતેય જુએ, તો પણ કાકા યાદ રહી જાય અને જો વળી તેમને કંઈ કામ કરતા કોઈ જુએ, તો તો તેમને કદી ભુલાય નહીં. કંઈ પણ કામ આવી પડે, તો તે તુરંત કહે, ‘તમે બધા ખસી જાઓ, મને તે કરવા દો.’ તે કંઈ પણ કરવાની […]

પત્નીનો પિયર પ્રેમ – ડૉ. કિષ્ના હસમુખ ગાંધી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] મને ઘણીવાર વિચાર આવે કે સ્ત્રીઓને પિયરનો આટલો બધો મોહ કેમ હશે ? લગ્નજીવનના દસકાઓ વીતી ગયા પછી, ઘરમાં દીકરાની વહુ પણ આવી ગઈ હોય, છતાં પિયરનું નામ પડે ને પત્નીને જાણે પાંખ આવે. પિયર જો શહેરમાં જ હોય તો વારે તહેવારે કે મન થાય ત્યારે પિયર ઉપડયાં જ હોય. રોજેરોજનો રિપોર્ટ […]

પાંદડે પાંદડે લીલા – સં.મહેશ દવે

[ ‘પાંદડે પાંદડે લીલા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ઈશ્વરનો ઈશારો ઘનશ્યામ અને ભરત સારા મિત્રો હતા. અવારનવાર મળતા. એકબીજાને ઘરે જતા. ઘનશ્યામને બે પુત્રીઓ હતી. ભરતને ત્યાં બાળક નહોતું. તેથી હોય કે તેના પ્રેમાળ સ્વભાવને કારણે ભરત […]

હાસ્ય સપ્તરંગી…. (રમુજી ટૂચકાઓ) – સંકલિત

ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ, ત્રણ દિવસથી ખાધું નથી.’ કંજૂસ : ’10 રૂપિયા આપીશ, પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’ ***** બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા. એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ […]

કેમ કરી કહું… – નિર્ઝરી મહેતા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ‘કેમ બેઠી થઈ ગઈ આભા ? સૂઈ જા !’ ‘આ ઝીણી ઘંટડી વાગે છે ને કંઈક ધીમું ધીમું ગવાય છે. સહેજ ઊંઘ ઊડી તે સંભળાયું.’ ‘અરે, એ તો મમ્મી એના માતાજીને ભોગ ધરાવતી હશે.’ ‘આટલા વહેલાં… હજી તો, માંડ સાડા છ થયા હશે.’ ‘ઓ, મેડમ આભા… હનિમૂનનું ઘેન ઉડાડો ! કાલ સવારથી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.