Archive for April, 2014

એક પરિવાર એસા ભી – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી વિષ્ણુભાઈનો (બનાસકાંઠા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vishnudesai656@yahoo.in અથવા આ નંબર પર +91 9737795467 સંપર્ક કરી શકો છો.] (શું આપ એક સ્ત્રી છો ?, અથવા એક પુરુષ છો અને આપના પરિવારમાં એક મા, બહેન, પત્ની કે, દીકરી છે ? તો આ વાર્તા જરૂર વાંચો……..) અમદાવાદની એક […]

મહુવા મધૂરમ્ – શશીકાંત દવે

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] જમાદાર કેરીના આંબા, કેળા, ચીકુ ઝાડની લીલીછમ વાડીઓથી ઘેરાયેલું અને દખણાદા દરિયા પરથી આવતા શીળા વાયરાના વીંઝણા ઝીલતા મહુવાને ‘સૌરાષ્ટ્રના કાશ્મીર’ તરીકેની અપાયેલી ઓળખ યથાર્થ હતી. માલણ નદીના બંને કાંઠે આંકડા ભીડીને સખીઓની જેમ હારબંધ ઊભેલી નાળિયેરીઓ કેરળની યાદ અપાવે. જમાદાર કેરીનો સ્વાદ માણવા અને કુદરતી ઠંડકના આહલાદ માટે ઉનાળામાં ઘરે […]

ભાગ્યવિધાતા – જાગૃતિબેન રાજયગુરૂ

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ જાગૃતિબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jagrutibenrajyaguru@gmail.com સંપર્ક કરી શકો છો.] નેહાબેનને પાંચ વરસ પહેલાનો સમય યાદ આવ્યો ‘શું કરું નેહાબેન, હવે તો આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ આ નાના છોકરાં ગળે વળગે છે. બાકી આ ઘરથી ને આવા માણસોથી સાવ કંટાળી ગઈ છું.’ ઇશા આંસુ […]

કોશેટો તૂટવાની પળ- સોનલ પરીખ

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] ‘મુજે ભી કુછ કરના હૈ. આઈ ઓલ્સો વૉન્ટ ટુ ડુ સમથિંગ.’ ‘વૉટ સ્ટૉપ્સ યુ ?’ એટલી સહજતાથી આ સવાલ પૂછાય છે કે પ્રેક્ષક જો સજાગ અને સંવેદનશીલ હોય તો તરત તેના મનમાં પ્રકાશ થાય માણસને રોકનાર બીજું કશું નથી, તેનું પોતાનું જ મન છે. અસીમ અનંત બ્રહ્માંડ. તેમાં અનેક આકાશગંગા. દરેકમાં […]

ભિખારી – જેકબ ડેવિસ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે જેકબભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jacobdavis2305@gmail.com સંપર્ક કરી શકો છો.] હું અને મારી પત્‍ની અમદાવાદથી સુરત આવતાં હતાં. ટ્રેનમાં સીટીંગનું રીઝર્વેશન કરાવેલું હતું. પણ આમ તો અમદાવાદથી વલસાડ સુધી જતી ટ્રેન કવીનમાં રીઝર્વેશન ડબ્‍બામાં પણ ગીરદી પાર વગરની હોય. એમાંય સ્‍ટેશન ૫ર ગાડી આવે ત્‍યારે કીડીયારું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.