Archive for April, 2014

હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૫ : સમાપ્ત) – અરવિંદ પટેલ

[આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે. અગાઉ આપણે તેના ભાગ-૧ થી ૪ વાંચ્યા છે. આજે તેમાંનો અંતિમ ભાગ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને […]

શાણપણ તો શિશુનું જ – પ્રિયકાન્ત બક્ષી

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ પ્રિયકાન્તભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] હમણાં થોડા સમય પહેલા મકર સંક્રાન્તીના અવસરે ભારત જવાનું થયું. પતંગ ચગાવવાનુ પર્વ જ કહી શકાય. મારે એ વિષે વિશેષ નથી કહેવું. મારા કરતા તમને વધારે માહિતી અને મનોરંજન હસ્તગત છે. એ સંબંધી એક આડ […]

એક ટેકસીડ્રાઇવર – તેજલ પરિમલ ભટ્ટ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ નવસર્જક તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.] રિધ્ધિ મુંબઈની મુલગી જેના નામે વિદેશની સફર કરવાની સિધ્ધિ હતી.નોકરીના કામે તેને અવારનવાર અમેરિકાની ધરતી પર ડગ માંડવા મળતા. અમેરિકાના એક શહેર સાથે તો તેને ઘરનો સંબંધ. વારંવાર તે એક શહેરમાં જવા મળવાથી તે તેનું […]

દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૬૮૩૫૯૪૮ સંપર્ક કરી શકો છો.] ૧૨૧ વર્ષ પહેલાંની આ વાત છે. દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ રેલ્વે સ્ટેશન. ઈ.સ. ૧૮૯૩ના જૂન મહિનાની સાતમી તારીખ. રાત્રે નવ વાગે પ્રિટોરિયા જતી ટ્રેન આ સ્ટેશનના પ્લેટફોર્મ પર આવીને […]

માતૃત્વ – મહાનતા અને ભગવાન સમક્ષતાથી પરે! – ભુમિકા દેસાઈ શાહ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ભુમિકાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhumikashah7@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘વિચાર આવે છે- આ બીજ પુરુષનું છે, પોતે છે માત્ર સંવર્ધક, છતાં પુરુષની શારીરિક જવાબદારી બાળક માટે કશી નથી! જે કઈ બધું બને છે તે માત્ર પોતાના જ શરીરમાં…તો પણ આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.