મૃગેશભાઈનું અવસાન…

મિત્રો,

આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું. આજે બપોરે ૧૨.૧૫ કલાકે મૃગેશભાઈ અવસાન પામ્યા છે. સદગતની અંતિમ ક્રિયા આજે સાંજે ૪.૩૦ કલાકે વડોદરાના બહુચરાજી સ્મશાન ખાતે થશે.

સમગ્ર રીડગુજરાતી પરિવાર, ગુજરાતી સાહિત્યના સર્વે પ્રેમીઓને માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે અને મૃગેશભાઈના આત્માને શ્રીજીચરણ મળે એ જ અભ્યર્થના સહ..

જીજ્ઞેશ અધ્યારૂ / તન્મય પારેખ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

248 thoughts on “મૃગેશભાઈનું અવસાન…”