Archive for June, 2014

આર્ટ ઈઝ બિયૉન્ડ પ્લાન – સોનલ પરીખ 

દેશવિદેશના વાંચનપ્રેમીઓ માટે પહેલી ગુજરાતી વૅબસાઇટ ‘રીડગુજરાતી.કૉમ’ શરૂ કરનાર સાહિત્યપ્રેમી-જીવનપ્રેમી મૃગેશ શાહ ૩૬ વર્ષની ભરયુવાન વયે બ્રેન હેમરેજથી અવસાન પામ્યા તે ઘટના ગુજરાતી પ્રજાને ધ્રુજાવી ગઈ છે. વિશ્વ માતૃભાષા દિવસે એક અહેવાલ જણાવે છે કે છેલ્લી ત્રણ પેઢીમાં વિશ્વની ૨૦૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે, ૫૩૮ ગંભીરપણે લુપ્ત થવાને આરે છે. ૫૦૨ લુપ્ત થવાના રસ્તે […]

સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા..

મિત્રો, સ્વ. શ્રી મૃગેશભાઈની શોકસભા રવિવાર, તા. ૮ જૂન ૨૦૧૪ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે, સરનામું છે, ૭, ગીતાપાર્ક સોસાયટી, બ્રાઈટ સ્કુલની પાછળ, વી. આઈ. પી. રોડ, કારેલીબાગ. વડોદરા. મૃગેશભાઈના અકાળ મૃત્યુથી ઓનલાઈન ગુજરાતી વાંચનનો એક આખોય વર્ગ સ્તબ્ધ છે અને સમસ્ત સાહિત્યજગત અત્યંત આઘાતમાં છે, રીડગુજરાતી.કોમ પર […]

મૃગેશભાઈનું અવસાન…

મિત્રો, આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું. આજે બપોરે ૧૨.૧૫ કલાકે મૃગેશભાઈ અવસાન પામ્યા છે. સદગતની અંતિમ ક્રિયા આજે સાંજે ૪.૩૦ કલાકે વડોદરાના બહુચરાજી સ્મશાન ખાતે થશે. સમગ્ર રીડગુજરાતી પરિવાર, ગુજરાતી સાહિત્યના સર્વે પ્રેમીઓને માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. ઈશ્વર તેમને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.