Archive for July, 2014

વૃદ્ધ થતાં શીખીએ – અવંતિકા ગુણવંત

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડિયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઈન્સ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સબંધીઓ અને મિત્રોને મળવાનું છે. સુલય અને […]

જૈસે કો મિલા તૈસા.. – મહેશ દવે

[શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે’ શ્રેણીમાં તાજેતરમાં ‘પાંદડે પાંદડે ઝાકળ’નામનું પુસ્તક છે. હંમેશની જેમ સુંદર બોધપ્રદ કથાઓના આ પુસ્તકમાંથી માણીએ એક સુંદર કૃતિ. શ્રી મહેશભાઈનો આપ આ નંબર પર +91 9427606956 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] (૧) જૈસે કો મિલા તૈસા મુલ્લા નસરુદ્દીન ભારે ચતુર […]

જવા દો ને વાત – કલ્પના દેસાઈ

(‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર) આપણામાં ‘કેમ છો?’ પૂછવાનો રિવાજ કેમ છે તે જાણો છો? આપણે કોઈને રોજ મળીએ કે રોજ ફોન કરીએ તોય કેમ છો પૂછવાનું ન ભૂલીએ – કેમ? એક તો કઈ ઘડીએ કોને શું થાય તે કંઈ કહેવાય નહીં. જો આપણે એકાદવાર પૂછવાનું ચૂકી જઈએ અને ત્યારે જ જો એમનું માથું ફાટતું હોય […]

શ્રીકૃષ્ણ : નવી દ્રષ્ટિએ – વસંતરાય પ્રભુદાસ સંઘવી

[આજનો લેખ શ્રી વસંતરાય પ્રભુદાસ સંઘવીના પુસ્તક ‘શ્રીકૃષ્ણ : નવી દ્રષ્ટિએ’ માંથી સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને પુસ્તક ભેટ મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર] (પ્રસ્તુત લેખમાં લેખકશ્રીએ શ્રીકૃષ્ણના જીવનને એક નવી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કર્યો છે, આ માટે તેમણે શ્રીકૃષ્ણ પર આધારિત અમુક ધાર્મિક અને […]

આ બધાં કાંચનમૃગો ! – દિનકર જોષી

[આદરણીય સાહિત્યકાર દિનકરભાઈ જોશીની કલમે લખાયેલ અને અખંડ આનંદ સામયિકમાં પ્રસ્તુત થયેલ લેખ આજે અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે. શ્રી દિનકરભાઈનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકાય છે.] મારીચ રાક્ષસ હતો પણ માયાવી રૂપો ધરી શકતો હતો. આ કથા બહુ જાણીતી છે. એણે કાંચનમૃગનું સ્વરૂપ ધારણ કરીને સીતાના […]

Copy Protected by Chetan's WP-Copyprotect.