Archive for July, 2014

એક દૂજે કે લિયે (વાર્તા) – પ્રવીણ શાહ

{શ્રી પ્રવીણ શાહના ઘણાં પ્રવાસ વર્ણનો અને વાર્તાઓ આ પહેલા રીડગુજરાતી પર પ્રસ્તુત થયાં છે. આજે તેઓ એક પિતાની મનોસ્થિતિને સ્પર્શતી વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર. તેમનો સંપર્ક pravinkshah@gmail.com એ સરનામે કરી શકાય છે.} ‘સર, હું મહેશ જોશી. મારી દિકરી આપની કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે. મારે […]

વ્યસ્ત ભલે, અસ્તવ્યસ્ત નહિ – ભાણદેવ

(‘વિચારવલોણું’ સામયિકમાંથી સાભાર) યુગનો પ્રભાવ એવો છે કે માનવી વધુને વધુ વ્યસ્ત બનતો જાય છે. મોટેભાગે સૌ એવી ફરિયાદ કરતાં જોવા મળે છે કે – “સમય નથી !” આ ‘સમયની ખેંચ છે’, તે આ યુગની વિશિષ્ટતા છે અને આ યુગની ફરિયાદ પણ છે જ. પ્રત્યેક માનવી વ્યસ્ત છે, તેમ તો નથી, પરંતુ ઘણા વ્યસ્ત છે […]

મિત્રની પ્રગતિ – ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક

(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) સુદામાનેય કદી મન થાય કૃષ્ણ થવાનું, મિત્રથી અદકેરા ખાસ મિત્ર થવાનું, કેવળ સુખ વહેંચવાનું નામ નથી મિત્રતા, મૈત્રીમાં બધું જ સરખે હિસ્સે વહેંચવાનું. “પપ્પા, બેસ્ટ ફ્રેન્ડ એટલે શું ?” પ્રત્યક્ષ સવાર સવારમાં અરીસા સામે ઊભો ઊભો શેવ કરતો હતો ત્યારે જ એની સાત વર્ષની ટબૂકડી મનાંશીએ પ્રશ્ન પૂછ્યો. અચાનક પુછાયેલા પ્રશ્નથી ચોંકીને […]

છોડો કલકી બાતેં, કલકી બાત પુરાની ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

{‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.} થોડાક વખત પહેલાંની જ આ વાત છે. મારી સવારની ઓપીડીમાં હું દર્દીઓને તપાસી રહ્યો હતો, એ વખતે મારા માણસે અંદર આવીને કહ્યું, ‘સાહેબ, એક નાનું બાળક થોડુંક વધારે તકલીફમાં દેખાય છે, અંદર મોકલું?’ મેં માથું હલાવીને હા પાડી. વીસ વરસથી મારી સાથે કામ કરતો મારો માણસ નરેન્દ્ર હવે દર્દીઓની પરિસ્થિતિ પારખવામાં નિષ્ણાત […]

कुर्यात सदा मंगलम – અવંતિકા ગુણવંત

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) પિતા સુમનચંદ્રની અંતિમ ઘડીના સમાચાર સાંભળીને એમના બેઉ દીકરાઓ આવ્યા છે. વરસો પછી બાપના બંગલામાં પગ મૂક્યો છે. અત્યારે એમના વર્તનમાં પહેલાના જેવી ઉગ્રતા કે કઠોરતા નથી તો લાગણીની ભીનાશ પણ નથી. કેતકીબેન બેઠાં હોય ત્યારે તેઓ સુમનચંદ્ર પાસે જઈને બેસતા નથી. કેતકીબહેનને તો દૂરથી આવતા જુએ ને તેઓ સુમનચંદ્ર પાસેથી ઊભા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.