Archive for August, 2014

શક્યતાની ક્ષિતિજ – હરેશ ધોળકિયા

(‘શક્યતાની ક્ષિતિજ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.) ‘આપણ સંતો-મહંતો-કથાકારો બધા સદ્દગુણોનો વિચાર કરવાનું જ શા માટે કહે છે ? વિચાર એ વિચાર છે. તે વળી સારા કે ખરાબ એવો ભેદ શા માટે કરવો ? આ રૂઢિચુસ્તતા નથી ? આધુનિક વિજ્ઞાન યુગમાં આવી ચોખલીયાવૃત્તિ શા માટે ? વિચાર કરો. ભૂલી જાવ, […]

નેનો યુગનો ચમત્કાર, ગ્રેફીન…! – હર્ષદ દવે

{ગ્રેફીન, સંશોધકોએ આજ સુધીમાં ચકાસી જોયેલો આ સહુથી વધારે મજબૂત પદાર્થ માન્યામાં ન આવે તેવી ઘણી બધી ખાસિયતો અને ગુણધર્મો ધરાવે છે, તેના વિશે વિગતે જણાવતો હર્ષદભાઈ દવેનો આજનો લેખ તેની ક્ષમતાઓ અને તેના દ્વારા ભવિષ્યની શક્યતાઓ વિશે વિગતે વાત કહી છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ આભાર તથા […]

દાંપત્યજીવનનો ઉત્તરાર્ધ – જયવતી કાજી

(‘સંબંધોનાં મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર) અઢાર-ઓગણીસ વર્ષની મુગ્ધ તરુણી અને ત્રેવીસ ચોવીસ વર્ષનો એક તરવરાટભર્યો સોહામણો તેજસ્વી યુવાન. બંનેને પરિચય થાય છે. બંને અવારનવાર મળે છે, પરિચયમાંથી પ્રણયસંબંધ પાંગરે છે. પ્રારંભકાળનો સંબંધ પણ કેવો હોય છે ? ઝાકળભીનો, લીલી કૂંપળ જેવો નાજુક કોમળ એ સંબંધ. યુવક યુવતી બંને ક્યારેક હાથમાં હાથ ઝાલી સમુદ્રતીરે ઊછળતાં મોજાં નિહાળતાં […]

વિલાતાં જીવન ! – હરિશ્ચંદ્ર

(‘વીણેલા ફૂલ’ પુસ્તકમાંથી સાભાર) અમારા નાના કસબામાં પણ એક ફૅશનેબલ સલૂન ખૂલી હતી. શહેરના જેવી જ આકર્ષક સજાવટ, ફર્નિચર, સાધનો, ટાપટીપ બધું જ આંજી નાખે એવું. સ્વાભાવિક રીતે જ ગ્રાહકો તેની સામેની મગન વાળંદની દુકાન છોડી આ નવી સલૂન તરફ વળતા. મનેય મન તો થઈ જતું. પણ મગન વાળંદને એના બાપદાદાના વખતથી મારી દાઢી કરવાનો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.