[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૭) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ […]
Yearly Archives: 2014
[‘હેલો મેડમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] બપોરે ત્રણ વાગ્યા પછી ઑફિસમાં બેઠેલા પતિને ફોન પર પત્ની એક શાશ્વત પ્રશ્ન પૂછતી જ હોય છે, ‘આજે સાંજે રસોઈમાં શું બનાવું ?’ ઑફિસે ગયેલા પતિ સાથે […]
[‘આનંદમય જીવનનો સહજ માર્ગ’ નામનું આ પુસ્તક મૂળ મરાઠી ભાષામાં લખાયેલું છે, જેની છ થી વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. જીવનમાં ઉપસ્થિત થતી સર્વ વિટંબણાઓમાંથી સહજ માર્ગ મળી રહે તે હેતુથી આ પુસ્તક પ્રશ્નોત્તરી રૂપે લખાયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ માધુરીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.] મુંબઈના માણસોથી ભરચક વિસ્તારમાં રહેતા નિર્મળાદાદીએ આ શહેરને છેલ્લા ૬૫ વર્ષોથી નિહાળ્યું હતું. માનવ મહેરામણથી ભરાતું જતું અને માનવતા ઘટાડતું જતું આ મુંબઈ શહેર. પોતાના બાળપણથી લઈને તેમના પૌત્રોના બાળપણનું સાક્ષી […]
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] કઈ રીતે ? કઈ રીતે અપનાવી શકું હું એ બાળકીને ? હું માનું છું કે, ઉર્વશી મને સંતાનસુખ આપી નહોતી શકી. પાંચ પાંચ વર્ષ સુધી હું સંતાનપ્રાપ્તિ માટે તરફડ્યો હતો. જયારે હવે મને સંતાનનારૂપ મહેક મળી રહી છે તો મારું મન એને સ્વીકારવા તૈયાર નથી થઇ રહ્યું. […]
[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ શ્રી દેવાંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dewang.thakkar@gmail.com સંપર્ક કરી શકો છો.] આમ તો મારા મોજડી પેટર્નના બુટ ખાદી ભંડારમાથી ખરીદેલા હતાં, પણ સમય જતાં તેના ગાત્રો શીથીલ થવા લાગ્યા હતાં. રસ્તા પર જ રાજીનામું આવે એ પહેલાં તેનું રિફીટીંગ કરાવી લેવુ […]
[ રીડગુજરાતીને આ હળવો રમૂજી લેખ મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈ બક્ષી (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com અથવા આ નંબર પર +૧ ૭૩૨-૬૧૩-૮૦૪૦ સંપર્ક કરી શકો છો.] ઈન્દ્રની અલ્કાપુરીમાં દેવ-દેવીગણની વાત આવે ત્યારે આપણા મસ્તિકમાં જે અહોભાવ થાય છે, એવો આદરણીય ભાવ મોહ-માયામયી મુંબઈ નગરી માટે ભારતના […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ જાગૃતિબેનનો (રાજુલા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jagrutibenrajyaguru@gmail.com સંપર્ક કરી શકો છો.] બસમાં મુસાફરી કરતા એક ભાઇ બીજા ભાઇને કહેતા હતા, ‘હોટેલ- લોજનુ ભોજન મને બિલકુલ ફાવે નહિ.’ ‘કેમ? ઘણીવાર શુધ્ધ અને સસ્તુ હોય છે.’ બીજાએ પોતાનો અભિપ્રાય આપ્યો. ‘પરંતુ એમાં ઘરના […]
‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૬) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ […]
[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી હીરેનભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vaishnanihiren88@gmail.com સંપર્ક કરી શકો છો.] શિવેન બાગમાં બેસીને પોતાની મંગેતર રીનાના એક ફોનની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. ‘ખબર નહિ રીના ને શું થયું છે ?’, આ વિચાર તેના મન મા વલોવાયા કરતો હતો. થોડા […]
[ ઈ.સ. ૨૦૧૪ના નવ વર્ષની સર્વ વાચકમિત્રોને શુભકામનાઓ….-તંત્રી, રીડગુજરાતી.] [ માનવ સહજ ભાવોને આલેખતી આ વાર્તા રીડગુજરાતીને મોકલવા માટે ડૉ. વિશ્વનાથભાઈનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ભાવનગરની શામળદાસ કૉલેજ ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપ તેમનો આ સરનામે vlp.india@ymail.com અથવા આ નંબર પર +૯૧ ૯૬૬ર૫૪૯૪૦૦ […]