Archive for 2014

ત્રણ પદ્યરચનાઓ.. – ભાગ્યશ્રી વાઘેલા, ચિરાયુ પંચોલી

(રીડગુજરાતીને પોતાન પ્રથમ પદ્યરચનાઓ પ્રકાશન માટે પાઠવવા બદલ ભાગ્યશ્રીબા વાઘેલા અને ચિરાયુ પંચોલીનો આભાર, તેમની કલમને શુભકામનાઓ. કાવ્યસ્વરૂપને તેઓ વધુ આત્મસાત કરે અને તેની સીમાઓને ઓળખી તેમાં સર્જનકાર્ય સાથે આગળ વધે એવી અભ્યર્થના.) ૧. આ અનંત આકાશના અંતઃસ્તલમાં બેફામ વહી જતી, છેલ્લા અસંખ્ય વર્ષોના વિરહી ઉકાળાની કારમી વેદના! હાસ્યના ઉપરના પડ તળે શમી જતી ઉદાસીને […]

પુરસ્કાર – આશા વીરેન્દ્ર

(‘ભૂમિપુત્ર’ સામયિકમાંથી) ‘મરાઠી સાહિત્ય અકાદમી’ના પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી હતી. શાલિનીતાઈ પોતે અને બીજા સાહિત્યરસિકો માનતા હતા કે, આ વખતે તો શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર એમની ‘કાદમ્બરી’ને જ મળવાનો. હજી ગઈ કાલે જ એમની બાળસખી અવંતિકાનો ફોન હતો. એણે કહ્યું હતું, ‘પુરસ્કાર ભલે કાલે જાહેર થવાનો હોય પણ મને ખાતરી છે કે, શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર તો […]

મુક્તિપર્વ – નીલમ દોશી

(‘આઈ ઍમ શ્યૉર’ પુસ્તકમાંથી. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) વસંતરાય કોરીધોકાર આંખે પત્નીની નનામી જતી જોઈ રહ્યા. કાંધ દેવા ગયા ત્યાં ચક્કર આવતાં લથડિયું ખાઈ ગયા. તેથી અંતિમ સહારો પણ ન આપી શક્યા. સૂઈ જવું પડ્યું. ‘આટલાં વરસોનો સહવાસ! […]

ત્રિશંકુ સ્વર્ગ – જી. લક્ષ્મી, અનુ. નિવ્યા પટેલ

(તેલુગુ વાર્તા : જી. લક્ષ્મી – ‘ત્રિશંકુ સ્વર્ગ’ અનુવાદ : નિવ્યા પટેલ, ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકમાંથી) પ્રિય નાની ! તમારો પત્ર કાલે જ મળ્યો. પત્ર મળતાં જ મને એવું લાગ્યું કે જાણે હું તમને રૂબરૂ મળી હોઉં. ખૂબ આનંદ થયો. પરંતુ પત્રમાં તમે જે વિશે લખ્યું હતું એ વાતે મને પણ પરેશાન કરી મૂકી છે. પત્ર જોઈને […]

હાસ્યનો પર્યાય જયોતીન્દ્ર દવે – વિનોદ ભટ્ટ

(‘તમે યાદ આવ્યાં’ પુસ્તકમાંથી. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ૧૯૫૫-૧૯૫૬નું વર્ષ. એ વખતે હું એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સમાં ભણતો, કોમર્સને અડીને આર્ટ્સ કૉલેજ – અમારી એલ.ડી. માસી. એક દિવસ એલ.ડી.ના મેદાનમાં હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પ્રવચન હતું. મેદાન હકડેઠઠ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.