Archive for January, 2015

રમૂજી ટુચકાઓ.. – સંકલિત

(બાળદોસ્તો માટેના સામયિકો જેમ કે, ધીંગામસ્તી, નવચેતન, ચંદન વગેરેમાંથી સાભાર સંકલન) એક ડૉક્ટરે પોતાના ઘરેથી પોતાની હૉસ્પિટલ પર નંબર લગાવ્યો. ભૂલથી નંબર હૉસ્પિટલ પર લાગવાને બદલે નેશનલ ક્રિકેટ ક્લબમાં લાગી ગયો. ડૉક્ટરે પૂછ્યું : ‘શું સ્થિતિ છે ?’ ‘બસ ! છેલ્લા બે બચ્યા છે, એ પણ જવાની તૈયારીમાં છે.’ ક્રિકેટ ક્લબના મેનેજરે જવાબ આપ્યો. * […]

શાસ્ત્રમાં અવતાર – ભાણદેવ

(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર) ઉપનિષદો ઉપનિષદોની કુલ સંખ્યા ૩૦૦ જેટલી ગણાય છે. આમાંના એકાદશ ઉપનિષદો પ્રધાન ઉપનિષદો ગણાય છે. ભગવાન શંકારાચાર્યનાં ભાષ્યો આ એકાદશ ઉપનિષદો પર ઉપલબ્ધ છે. જ્યારે આપણે વૈદિક સાહિત્યનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે તેમાં આ એકાદશ ઉપનિષદોનો સમાવેશ કરીએ છીએ. (૧) છાંદોગ્યોપનિષદ तदैतद्‍घोर आड्गिरसः कृष्णाय देवकी – पुत्रायोत्कवोवाचापिपास एव स बभूव […]

ફોર્માલિટી (ટૂંકી વાર્તા) – મોના લિયા

(પ્રસ્તુત વાર્તા રીડગુજરાતીને પાઠવવા બદલ યુવાસર્જક મોનાબેનનો આભાર. તેમની આ વાર્તા ‘મમતા’ સામયિકમાં પ્રકાશિત થઈ છે. તેઓ લેખનક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. તેમનો monabhuj@gmail.com પર સંપર્ક કરી શકશો.) આમ જુઓ તો પહેલી વાર અમે બંને આ પ્રસંગે કોઈનાં ઘરે જતાં હતાં. મનમાં ખૂબ અવઢવ હતી. ત્યાં પહોંચીને શું બોલવાનું ? વાતની શરૂઆત કઈ રીતે […]

ગાયત્રીમંત્રનું રહસ્ય – મકરન્દ દવે

(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર) ગાયત્રી એ વિશ્વામિત્રે આપેલો મહામંત્ર છે. વૈદિકમંત્રોની અંદર એ સર્વોત્તમ ગણાય છે. એ સૂર્યનો મંત્ર ગણાય છે પણ સૂર્ય તો એનો આધારરૂપ છે. સૂર્યની અંદર, પરમ પ્રકાશની અંદર, જે પરમ તત્વ છે એના પ્રત્યેની પ્રાર્થના છે. ગાયત્રી એ પોતે જાણે ગરુડનું, સુપર્ણનું બીજું નામ છે. ગરુડ એટલે પ્રાણ. આપણું પ્રાણતત્વ, આપણો […]

મન મેં લડ્ડુ ફૂટા?… – કંદર્પ પટેલ

હિંદુ પરંપરા મુજબ વ્યક્તિને આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકી નો એક સંસ્કાર એટલે ‘વિવાહ સંસ્કાર’. લગ્નની આદિ કાળથી ચાલતી આવતી પ્રથા મુજબ તેને એક સંસ્કાર તરીકે ગણાવ્યો છે. ખેર, આ સંસ્કાર વિષે પછી ક્યારેક વિસ્તૃત છણાવટ કરીશ. અત્યારે તો વાત છે, પૂર જોશમાં ચાલતી રહેલી ‘લગ્ન સિઝન’ પર કેટલીક વાતોની પુષ્ટિ કરવાનો. “કેટલા વર્ષ થયા, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.