Archive for January, 2015

કવયિત્રીઓનાં કેટલાક કાવ્યો – સંકલિત

(પ્રસ્તુત કાવ્યો ‘કવિતા’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી લેવામાં આવ્યા છે. દેશ અને પરદેશમાં સક્રિય એવી વિવિધ કવયિત્રીની રચનાઓનો સમાવેશ આ વિશેષાંકમાં કરવામાં આવ્યો હતો.) ૧) મારાથી પણ જરાક મને પર કરી શકે હોવું તમારું બસ મને સદ્ધર કરી શકે. આકાશ આંબવાનો ખરો અર્થ આમ કર કોઈનો હાથ ઝાલીને, પગભર કરી શકે ! સંજોગ, તારા હાથમાં બસ, […]

વર્ષ-૨૦૧૪ના નૉબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા પેટ્રિક મોડીઆનો વિશે ‘જાણ્યું છતાં અજાણ્યું’ – મુક્તભાવાનુવાદ : ડૉ. પ્રણવ જોશીપુરા

વર્ષ-૨૦૧૪ના નૉબેલ સાહિત્ય પારિતોષિકના વિજેતા ફ્રેન્ચ લેખક પેટ્રિક મોડીઆનો વિશે, ‘જાણ્યું છતાં અજાણ્યું’ – મુક્તભાવાનુવાદ – ડૉ. પ્રણવ જોશીપુરા (‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાંથી સાભાર) વર્ષ ૨૦૧૪માં સાહિત્ય માટે નૉબેલ પારિતોષિક માટે પસંદ થયેલ ફ્રાન્સના લેખક પેટ્રિક મોડીઆનો વિશે અને તેમના લેખન વિશે વિશ્વભરના સાહિત્ય રસિકો અજાણ છે. કારણ કદાચ એ હોઈ શકે કે ૬૯ વર્ષિય આ લેખક […]

ત્રણ ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ

કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ત્રણ અદ્રુત ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને શુભેચ્છાઓ તો તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. રીડગુજરાતીને તેમની આ સુંદર ગઝલરચનાઓ પાઠવવા બદલ આભાર સહ તેમને શુભકામનાઓ. ૧. વ્હાણની […]

હિંમત ન હારીએ – જયવતી કાજી

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર) જેમ્સ કૉરબેટ હેવી વેઈટ કુસ્તીનો ચૅમ્પિયન હતો. એણે બહુ સરસ વાત કહી હતી : ‘એક છેલ્લો રાઉન્ડ લડી લો. જ્યારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રિંગની વચ્ચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. […]

બે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

૧. પ્યાસમાં જીવ્યો ઘણાં વર્ષો સુધી અંધારના હર ત્રાસમાં જીવ્યો, સવારે સૂર્ય મારો ઉગશે, વિશ્વાસમાં જીવ્યો. ન જાણે શુંય સ્કૂલમાં શીખવ્યું – ગોખાવ્યું બચપણમાં, ગુલામીના દિવસ સારા ગણી ઈતિહાસમાં જીવ્યો. મઝા એક જ પડી ઓ સંતજી સત્સંગ – કથાઓની, નદીના સ્વપ્ન લઈને હું ચિરંતન પ્યાસમાં જીવ્યો. જીવનનું પૂછતાં હો તો નિરંતર યુદ્ધ છે કિન્તુ, સતત […]

Copy Protected by Chetan's WP-Copyprotect.