Archive for January, 2015

જાદુઈ લાકડી – પ્રણવ કારિયા

(‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર) ભગલો સાવ ભોળો માણસ હતો પરંતુ તેની વહુ ભારે વઢકણી ! વહુ ભગલાને જ્યારે ને ત્યારે ખૂબ વઢતી હોય ; તેના પર ખૂબ ગુસ્સો જ કરતી હોય ! એક દિવસ તો વહુએ ભગલાને ચોખ્ખું કહી દીધું : ‘જાઓ, નોકરી-ધંધો કરો નહિ, ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકશો નહિ !’ ભગલાને માથે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.