(‘પોક મૂકીને હસીએ’ પુસ્તકમાંથી સાભાર) [અહીં ‘માજી’ એટલે ‘ડોશી’ નહિ, પરંતુ ‘પદનિવૃત્તિના સન્માનસૂચક’ અર્થમાં સમજવું.] સુશ્રી, નિતાબહેન ! પત્ર જોતાં જ હસ્તાક્ષરોએ હૈયામાં કંઈક હલચલ મચાવી હશે. આપ ચોંકી ઉઠ્યા હશો. સંબોધનનું નામ વાંચતા પણ કંઈક ગડમથલ અનુભવી હશે. એ તો આપને પતિ મહાશયથી મુશ્કેલી ઊભી ન થાય એટલે જ […]
Monthly Archives: March 2015
(‘ગાંધીની કૂંપળો’ પુસ્તકમાંથી સાભાર) “લોકો વધુ ઉપભોગ કરવાને અને પૈસાદાર થવાને સુખ ગણે છે. પરંતુ એ ભ્રમ દૂર થવો જોઈએ. તેઓને સાચા સુખની જાણ કરાવવી જોઈએ. જો તેઓને સાચા સુખની જાણ થશે તો વિનાશકારી પ્રવૃત્તિઓથી દૂર રહેશે.”- થીક હાટ હાન્હ (Thich Nhat Hanh) વિએટનામનો આ બૌદ્ધ ભિક્ષુ વિશ્વભરમાં ઝેન માસ્ટર, […]
(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) એક દિવસ ચોથા ધોરણના વર્ગમાં ટીચરે ભગવાન વિશે વાત કરી. વાત સાંભળી ગીતાએ પ્રશ્ન કર્યો, ‘ભગવાન ક્યાં છે ?’ ટીચરે કહ્યું, ‘ભગવાન તો બધે છે.’ ‘તો આપણે કેમ જોઈ શકતા નથી ?’ મીરાંએ પૂછ્યું. ‘પાણીમાં સાકર ઓગળ્યા પછી પાણીમાં સાકર દેખાય છે ?’ ટીચરે […]
(‘નવચેતન’ સામયિકના જુલાઈ-૨૦૧૪ના અંકમાંથી સાભાર) અખા ભગતે ભલે કહ્યું, “કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” પરંતુ અમે તો પહેલેથી જ કથા રસિયા. અમારા ગામમાં કોઈ પણના ઘરે સત્યનારાયણની કથા હોય એટલે બીજા કોઈ શ્રોતા હોય કે ન હોય પરંતુ હું, અંબાલાલ, રતુ માસ્ટર, દોલતગર, અભેસંગ અને […]
(‘અખંડ આનંદ’ સામયિકના દીપોત્સવી વિશેષાંક, ૧૯૯૬માંથી સાભાર) રાજસ્થાન, એ મને હંમેશ આકર્ષાતો પ્રદેશ છે. રાજસ્થાનમાં અનેક સ્થળોએ હું અનેક વાર ગયો છું અને હજી પણ ત્યાં જવાનું પસંદ કરું છું. મને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે. અને આ પ્રદેશે મને ઘણાં સુંદર ફોટોગ્રાફ્સ આપ્યા છે જેણે મારી યશકલગીમાં વધારો કર્યો છે. […]
(‘જનકલ્યાણ’ સામયિકના ફેબ્રુઆરી-૧૫ના અંકમાંથી સાભાર) મૃગેશભાઈ અવારનવાર ફરિયાદ કર્યા કરે, ‘કશું યાદ નથી રહેતું. અગત્યનાં કામો ભૂલી જવાય છે.’ એટલી હદ સુધી કે એ ન્યૂરોલોજિસ્ટ પાસે જઈ આવ્યા. મેમરી ટેસ્ટ પણ કરાવી જોયો. બધું જ નોર્મલ અને પરફેક્ટ. કોઈ પ્રોબ્લેમ નહીં. એક દિવસ અકળાઈ ગયા, ‘આમ તો કેમ ચાલે, ફોન […]
(‘ભુમિપુત્ર’ સામયિકમાંથી) પોતાના સાયબર કાફેમાં બેઠા બેઠા ઊંડા વિચારમાં પડેલા આદિત્યને અચાનક એક પ્રશ્ન સંભળાયો, ‘માફ કરજો, શું હું આ કમ્પ્યુટર વાપરી શકું ?’ તેણે આગંતુક તરફ નજર કરી ૬૫-૭૦ વર્ષની ઉંમરના લાગતા એ પુરુષની ભાષા અત્યંત સૌજન્યભરી હતી, પણ એનાં ચોળાયેલાં કપડાં અમે અસ્તવ્યસ્ત વાળને કારણે જોનાર પર બહુ […]
(‘પુસ્તકાલય’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૫ ના અંકમાં થી) પપ્પાએ કહ્યું : “સંયોગ, પરમ દિવસે મારો પંચોતેરમો જન્મદિવસ છે. મારે એ ઊજવવાની ઈચ્છા છે.” સંયોગ અને સુવિધાને સુખદ આશ્ચર્ય થયું. “પપ્પા, આ તો ‘ટેલીપથી’ થઈ. હું જ તમને કહેવાની હતી કે તમારો ‘પ્લેટિનમ બર્થ ડે’ આપણે ઊજવીએ… પણ કદાચ તમને ન ગમે તો […]
(‘હોંશના હલેસા’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ અહીં રજૂ કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) મારી ઈચ્છા કરતા હરિ ઈચ્છા વધુ સારી એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઈ. જ્યારે સ્ત્રી […]
(‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી સાભાર) [૧] જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની. – સ્વામી રામ [૨] પ્રાર્થનામાં ખાલી ખાલી ફફડતાં હોઠ કરતાં કોઈને મદદ કરવા માટે લંબાયેલા હાથ વધુ પવિત્ર હોય છે. – આલ્ફ્રેડ હિચકોક [૩] મહાપુરુષોમાં સંકલ્પ હોય છે. સાધારણ લોકોમાં ઈચ્છાઓ. – ચીની કહેવત [૪] […]
(‘પુસ્તકાલય’ સામયિકના ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાંથી) પૂર્વમાં અરૂણોદયની લાલીમા પથરાણી. સીબર્ડઝનો કલશોર ઉઠ્યો. દરિયાનાં મોજા દરિયાખેડૂને આવકારવા ને સાબદા થવા અધીરાં બન્યા. મોં સુજણું થઈ ચૂક્યું હતું. દરિયાકાંઠાનું વાતાવરણ હજી શાંત હતું. ઝૂંપડાંઓ ધીરે ધીરે સજીવન થઈ આળસ મરડી બેઠાં થતાં હતાં. દીવાના ઝાંખા ઉજાસમાં ખારવા અને ખારવણો પ્રાતઃક્રિયા ઉતાવળે […]
(‘કુમાર’ સામયિકમાંથી) ફિલાડેલ્ફિયાની, આલ્બર્ટ આઈન્સ્ટાઈન યુનિવર્સિટીના મૉસ રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટને ડેનિયેલા સજલ નયનોથી જોઈ રહી. કેવા સંજોગોમાં તે પાછી ફરી હતી ! એ પણ રિહેબિલિટેશન ફિઝિશ્યન – ડૉ. ઍસ્કવેનેઝીની જેમ જ ! એક વર્ષ પછી. ધીરે રહી તે ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશી. સ્ટાફ ને પૅશન્ટસ બધા તેને સત્કારવા ઊભા હતા. આજે તે બધાંને […]