Archive for April, 2015

ભિખારણ – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) પોલોમી હજુ તો માંડ પરવારી હતી, વાસણો ચોકડીમાં મૂક્યાં અને રસોડાના પ્લૅટફૉર્મ ઉપર પોતું માર્યું… થોડોક વિસામો ખાધો અને પછી સોફા ઉપર આડી પડવા જતી હતી ત્યાં જ ડૉરબેલ રણકી ઊઠ્યો… ‘કોણ આવ્યું હશે આવા ખરા બપોરે ? બપોરે બે ઘડી આડા પણ પડવા દેતા નથી’ બબડી તે બારણા […]

ફાગણ ફોરમતો – નિર્ઝરી મહેતા

(‘નવચેતન’ સામયિકના એપ્રિલ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) “શ્રદ્ધા, આ દૂધ તો પી લે ! આમે તું નાસ્તો કરવામાં ધ્યાન નથી આપતી કોઈ’ દિ. આજ તો બગીચામાં ક્યારની ફૂલો વીણતી ફરે છે, ને દૂધ પણ રહી જવાનું છે. તારે સ્કૂલે જવાનો વખતેય થવા આવ્યો છે !” માએ વરંડામાં આવી કહ્યું. “મમ્મી, શ્રદ્ધા કેમ આજ ‘ફૂલ વીણ સખે…’ના રોલમાં […]

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ, બીજું કશું ન હોય પ્રેમ સિવાય… – જનક નાયક

(‘સંવેદન’ સામયિકના માર્ચ-૨૦૧૫માંથી) દર ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે આવે અને પ્રેમનો ઊભરો પશ્ચિમમાંથી ધસમસતો આવે. આમ પણ આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ. એટલે દરરોજ કોઈક ને કોઈક તહેવાર હોવો જ જોઈએ એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે. સોડાની બાટલી ખોલીએ ને જેવો ઊભરો આવે, અથવા ગેસ પર દૂધ ગરમ થઈને ઊભરાય પછી જે રીતે ઉભરો શમી જાય એમ […]

હલો, ફેસબુક ફ્રેન્ડ્‍સ – રિદ્ધીશ જોષી

(‘સંવેદન’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી) શરૂઆત એક સૂરતી શાયરીથીઃ ‘રોક દો મેરે જનાઝે કો મુજમેં જાન આ રહી હૈ.. આગે સે રાઈટ લે લો, લોચે – ખમણકી દુકાન આ રહી હૈ.’ મુંબઈમાં એક પરિવાર. એમાં બે જ જણાં. દાદી અને પૌત્રી. દાદી મરણપથારીએ પહોંચ્યા અને તેણે તેની પૌત્રીને બોલાવીને કહ્યું, હું મારી બધી સંપત્તિ તને આપવા […]

શિક્ષક એ માસ્તર નથી, ‘માસ્ટર’ છે – વિનોદ ભટ્ટ

(‘સોટી વાગે ચમચમ’ પુસ્તકમાંથી) શાળામાં તો શિક્ષક જ વિદ્યાર્થીનો સાચો વાલી છે, એટલે પોતાના વિદ્યાર્થી સાથે પોતાને ચમરબંધી સમજનાર મોરારજીભાઈ દેસાઈ જેવો માણસ પણ જો તોછડાઈથી વર્તે તો તેમને પણ શિક્ષક કટ ટુ સાઈઝ – માપ પ્રમાણે વેતરી શકે. કવિઓની પેઠે કેટલાક શિક્ષકો પણ જન્મજાત શિક્ષક હોય છે. જેમના નામથી ભાવનગર ઓળખાય છે એ નાનાભાઈ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.