(‘અખંડ આનંદ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર) જ્યોતીન્દ્ર દવેનો ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખક તરીકે ડંકો વાગતો. તેમનું એક ઉખાણું : ‘એવી કઈ બે બાબતો છે જે સૌને બીજાને આપવી ગમે છે પણ લેવી ગમતી નથી.’ ઉખાણાનો જવાબ પણ મજા પડે તેવો સરસ છે : ‘એક તો ગાળ અને બીજી શિખામણ.’ અલબત્ત, માણસ […]
Monthly Archives: May 2015
(‘મનનાં મોરપીંછ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નવસારી રેલવેસ્ટેશન પર એક નાનકડી ઘટના જોવા મળી. દશેક વર્ષના બાળકને તેની માતાએ એક તમાચો માર્યો. બાળક રડવા લાગ્યું. બાળકના પિતા આવ્યા તેને માતાએ ફરિયાદ કરી : ‘કશુંક ખાઈશ તો ઉપવાસ તૂટી જશે એમ સમજાવ્યું હતું તોય આ બદમાશે […]
વાચકમિત્રો, ગઈકાલે અક્ષરનાદનો નવમો જન્મદિવસ હતો, એ પ્રસંગે મેં મારા મનની અને ગત થોડાક મહીનાઓના કપરા સંજોગોની વાત મૂકી હતી, અને મહદંશે રીડગુજરાતી પર આયોજીત વાર્તાસ્પર્ધાને માટે પણ એ જ સંજોગોને લઈને અનેક અવ્યવસ્થા, અનિશ્ચિતતા અને વિલંબ સતત થતા રહ્યાં છે. અનેક વાચકમિત્રો અને સાહિત્યકાર વડીલો તથા મિત્રોની સતત પૃચ્છાનો […]
(‘નવનીત સમર્પણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર) “નીતુ..” મમ્મીના ઘાંટાએ મારી ચેટની મજા બગાડી નાખી. હું ડ્રોઈંગરૂમમાંથી સીધી રસોડામાં ગઈ. “મમ્મી પ્લીઝ, ડોન્ટ કોલ મી નીતુ… યુ નો વ્હોટ માય નેમ ઈઝ નિતલ. તને ભૂલવાની આદત છે, પણ એની સાબિતી વારંવાર આપવાની કોઈ જરૂર નથી. લાસ્ટટાઈમ જ્યારે મારી કોલેજફ્રેન્ડ આવી ત્યારે […]
(‘નવચેતન’ સામયિકના એપ્રિલ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) વેદાંત નિશાળેથી ઘેર આવીને ઘરમાં પગ મૂકતાં જ એના દાદાજીને બૂમો મારતાં એણે મમ્મી ક્ષિપ્રાને પૂછ્યું, “મમ્મી, દાદાજી ક્યાં છે ?” “બેટા, હજી હમણાં તો તું નિશાળેથી આવ્યો છે, તું તારા કપડાં બદલ, હાથ-મોં ધો, નાસ્તો કર અને પછી દાદાજી પાસે જા, દાદાજી ઉપર અગાશીમાં […]
(‘ભૂમિપુત્ર’ ૧ એપ્રિલ, ૨૦૧૫માંથી) ‘ઑફિસમાં પ્યૂનનું કામ કરવા માટે છોકરી થોડી ચાલે ? તમે પણ કેવી વાત કરો છો ?’ મિ.શર્માએ મિસિસ મહેતાને ઠપકો આપતા હોય એવી રીતે કહ્યું. ‘સાચી વાત છે મિ.શર્માની. કલાકે કલાકે ચાની લારી પર છોકરીને ન જ મોકલાય ને ? આ બધું તો પુરુષનું જ કામ, […]
(‘સહજ બાલઆનંદ’ માર્ચ-૨૦૧૫માંથી) [ઈબ્ને ઈન્શા ઉર્દૂ ભાષાના ખૂબ મોટા સાહિત્યકાર છે. કવિતા લખે છે. વાર્તાઓ લખે છે અને હાસ્યસાહિત્ય લખે છે. હાસ્યરસિક વાર્તાઓ અને કવિતાઓ માટે એ સૌથી વધુ મશહૂર છે. પરંતુ એમના હાસ્યની પાછળ હંમેશાં એક ગંભીર સંદેશો છુપાયેલો હોય છે. કશીક સમજણ હોય છે. ક્યારેક તેઓ હાસ્યને બહાને […]
જુદી જુદી ભાષામાં માને લગતી કહેવતો (‘થેંક યૂ મમ્મી’ પુસ્તકમાંથી સાભાર, પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે મૂકી છે.) [૧] સ્ત્રી અબળા હોઈ શકે માતા નહીં – કોરિયન કહેવત [૨] જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. – ગુજરાતી કહેવત [૩] માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર […]
(‘થેંક યૂ મમ્મી’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાની મા વિશેના પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમાંથી આ લેખ અહીં લેવામાં આવ્યો છે. પુસ્તકની વિગતો અંતે આપવામાં આવી છે.) ‘માતૃદેવો ભવ’ સૂત્રાત્મક, સત્યાત્મક અને સ્નેહાત્મક વાત કહીને ઉપનિષદના ઋષિએ અદ્ભુત અનુભવ કહ્યો છે. કોઈક અપવાદને બાદ કરતાં આ […]
(કુમાર’ સામયિકના એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી) મમ્મી, પ્રણામ, આ સાથે વિમાનની ટિકિટ મોકલી છે. ટિકિટમાં પંદર દિવસનો ગાળો રાખ્યો છે એટલે તૈયારી માટે તને સમય મળશે. મારે ખરચે જ તું આવી શકે એવો અર્થ કરી ગુસ્સે ના થતી. કેટલીય વખત વિનંતી કરી ચૂકી છું પણ તેં બહાનાં જ બતાવ્યાં કર્યા છે […]
(‘કવિતા’ સામયિકના માર્ચ-એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી) (૧) પડછાયાની આકૃતિ – જિતેન્દ્ર પ્રજાપતિ આંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે; ભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે. કાયમ આવી એકાંતને ઘમરોળી નાખે, શું કરવું ? હવાની ટકટકથી કંટાળી આજે બારી વેચી છે. એની કિંમત ધાર્યા કરતાં હંમેશાં ઓછી ઊપજી; દુનિયાની આ ગંજ બજારે […]
હે…! વ્હાલા માનવ. તું મને કેટલો પ્યારો હોઈશ, ત્યારે મેં તને આ મનુષ્યનો અવતાર આપ્યો છે. વિચાર કર મેં તને ગધેડો કે શ્વાન નથી બનાવ્યો ! કશાક વિશે, ઉદ્દેશથી મેં તમને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે. મને ગમે એવા કામો કરવા તેમજ તારા જેવા દરેક માનવમાં તું મને જોઈ શકે […]