June 22nd, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : |
4 પ્રતિભાવો »
કાળા કપડામાં, કાળી શાલ ઓઢી તે એક કબર પાસે બેઠી હતી. સોનેરી વાળ તેના ગાલને અડીને ઊડતા હતા. તેના સુંદર હોઠ ખૂબ સભાનપણે બંધ હતા. તેનાથી મોંઢાનો શોકિત ભાવ વધુ સ્પષ્ટ થતો હતો. તેની આંખો રડીને અને કંટાળાભરી રાતોના ઉજાગરાને કારણે સૂઝી ગઈ હતી. વળી આંખની પાંપણો નીચે ઢળી ગઈ હતી. હું દૂર ઊભો રહી […]
June 19th, 2015 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : |
4 પ્રતિભાવો »
(જન્મભૂમિ પ્રવાસી’ના ૨૪,મે ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘નારાયણ… નારાયણ…’નું વીણા પર ગાન-ભજન કરતાં નારદ મુનિએ સંતોની સભામાં સાંભળ્યું કે શ્રી વિષ્ણુ ભગવાને તેમનાં વહાલા ભક્તોની એક ખાનગી યાદી તૈયાર કરી છે ! નારદજીને આ સાંભળીને, તે યાદી જોવાની ઉત્કંઠા થઈ આવી. એથી નારદજી વૈકુંઠમાં વાયુવેગે પહોંચી ગયા. શ્રી વિષ્ણુ ભગવાન નારદજીને જોઈને ખુશ થયા અને તેમણે […]
June 18th, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હર્ષદ દવે |
4 પ્રતિભાવો »
અસ્મિતાપર્વ-૧૮ની પૂર્વસંધ્યાએ… ખુલ્લાં આકાશની આસપાસના અંધકારને સભર કરતાં સુમધુર તાલબદ્ધ અને લયબદ્ધ નાદને તન્મય બની વિસ્મયથી રસપાન કરતાં હૃદયમાં અકથ્ય આંદોલનો ફેલાતાં હતાં. તાલ-તરંગો અને ઘોષ-તરંગો સાથે લયનું લાવણ્ય અંતરમનને તરબતર કરતું હતું. જીવને જલસો પડી ગયો. ભૌતિક જગતનું ભાન ભુલાઈ ગયું. આ અવસ્થા દોઢ નહીં, દોઢસો મિનિટ રહી. પરક્યૂશન પરફોર્મર વિવિધ વાદ્યોને તાલનું પરફોર્મન્સ […]
June 17th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : વર્ષા તન્ના |
12 પ્રતિભાવો »
મુંજાલ એક પછી એક વસ્તુ બેગમાં ભરવા લાગ્યો. કેટલા બધા શર્ટ તેની પાસે હતા. તેને પણ શર્ટ મૂકતાં મૂકતાં આ વિચાર આવ્યો. દરેક રંગના શર્ટ હતા પણ બ્લુ રંગની મેજોરીટી હતી.તે શરૂઆતમાં સુલુને મળવા જતો ત્યારે દરેક વખતે નવું જ શર્ટ પહેરી જતો. શર્ટ રિપીટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખતો. સુલુને બ્લુ રંગ ખૂબ […]
June 16th, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જીજ્ઞેશ અધ્યારૂ |
7 પ્રતિભાવો »
ગત અઠવાડીયે ઉનાળાનું વેકેશન પૂરું થયું, શાળાઓ શરૂ થઈ. ભૂલકાંઓ ફરીથી ગયા વર્ષે હતું એથી વધુ ભારે દફ્તર અને અપેક્ષાઓનો બોજ સાથે લઈ શાળાએ જવા લાગ્યા છે. જાણે ‘હાશ’ની અવધી પૂરી થઈ. સ્પર્ધાથી ખદબદતા અને પળેપળ આવડતની અને જાણકારીની ચકાસણી કરતા યુગમાં બાળકોને ફરીથી પુસ્તકમાં ઉતરવાનો, રટણ કરવાનો કે ગોખવાનો, દોડમાં શામેલ થવાનો અને એ […]