Archive for June, 2015

બીજાના હિતની વાત કરો… – જયવદન પટેલ

(‘શક્તિ દર્શનમ્‍’ સામયિકના મે-જૂન – ૨૦૧૫ના અંકમાંથી) અમારી પડોશના ઘરમાં એક નવું કુટુંબ રહેવા આવ્યું છે. એ કુટુંબના વડાનું નામ આમ તો બીજું જ છે પણ આપે તેમને હરસુખરાય કહીશું. આ કુટુંબ ઘરનું બારણું આખો દહાડો બંધ રાખે. હરસુખરાયનાં પત્ની માયાબહેન અને એમની મોટી દીકરી હેમા અડોશપડોશમાં કોઈની સાથે હળેમળે નહીં કે વાતો કરે નહીં. […]

મૃગેશભાઈની પ્રથમ પુણ્યતિથિએ….

ગત તારીખ ૫મી જૂન 2014ના રોજ આપણી વચ્ચેથી દૂર થયેલા મૃગેશભાઈના અવસાનને જોતજોતામાં એક વર્ષ થઈ ગયું, સમય તેની ગતિએ સરતો રહે છે, બદલાવ એ દુનિયાનો નિયમ છે અને મૃત્યુ તો અકળ છે એવી બધી વાતો ખબર હોવા છતાં એક સહ્રદય મિત્ર, એક સ્પષ્ટવક્તા સલાહકાર અને સરળ વ્યક્તિત્વને ગુમાવવાનો વસવસો ઓછો થતો નથી. અને એ […]

સ્મરણાંજલી : મૃગેશભાઈના વિચારબિંદુઓ (ભાગ-૮)

[આસપાસના જગતને જોતાં, વિચારતા મૃગેશભાઈને જે સ્ફૂર્યું તેને તેમણે ‘ફેસબુક’ પર વહેંચવાનું શરૂ કરેલું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ ભાગ – ૧ થી ૫ રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓનો ભાગ – ૬ અને ૭ માં સમાવેશ થયો હતો. અહીં જે વિચારબિંદુઓ પ્રસ્તુત છે તે ‘ફેસબુક’ […]

વૅકેશન જેટલું વિદ્યાર્થીનું છે એટલું વાલીનુંય છે – તુષાર શુક્લ

(‘આંખોમાં પગલી ગુલાલની’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) રજાઓ ચાલે છે… પોતાનો સંઘર્ષ ભુલીને પેલો પરિવાર પણ પ્રસન્નતાથી પ્રવાસમાં ચાલ્યો ગયો છે. જતી વખતે પત્નીના ચહેરા પર વિજયનો કે પતિના ચહેરા પર પરાજયનો ભાવ નહોતો. હવે સહુ સાથે મળીને મજા માણવાના નિશ્ચય સાથે નીકળ્યાં છે અને મને ખાતરી છે કે એ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.