(રીડગુજરાતી.કોમની શરૂઆત કરી તે પહેલાં મૃગેશ શાહે આધ્યાત્મના ક્ષેત્રમાં વિવિધ વિષયો પર લખ્યું છે. આ લેખમાં વેદાંતગ્રંથ અનુસાર ગુરુના પાંચ લક્ષણોને દર્શાવીને વિસ્તૃત સમજ આપી છે. આ ભાગ ‘ગુરુ શિષ્ય યોગ પરંપરા (ખંડ-૩)’માંથી લીધો છે. આજના આ લેખ અને મોરારિબાપુએ દર્શાવેલ ગુરુના પાંચ તત્વો થકી ગુરુને સમજીએ અને ગુરુ પૂર્ણિમાને […]
Monthly Archives: July 2015
થોડા દિવસો પહેલાં કેન્યામાં યોજાયેલ રામકથામાં પૂજ્ય મોરારિબાપુએ ગુરુ કોને કહેવાય એ વાતને સમજાવતા કહ્યું છે કે જે બુદ્ધ પુરુષ પાંચ તત્વો સાથે જોડાયેલ હોય તેને ગુરુ માનવો. તેમના મતે ગુરુ એ માનવીનું કવચ છે. ફેસબુક પરથી આ સાંભળી અને એ હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી રીડગુજરાતી આ પ્રસ્તુત કરી રહ્યું […]
(‘કવિતા’ સામયિકના મે-જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) બે ગઝલ – કુલદીપ કારિયા (૧) નોખો ફાલ રાજા કહો કહો કે આમ-માણસ બેઉ જણ બેહાલ છે ખભ્ભા ઉપર જે ઊંચક્યું છે બેગ એ વેતાલ છે. કિરણો વડે ચાદર બની બ્રહ્માંડ એને સૌ કહે આવી રીતે પણ એક વિરાટ અવતારમાં ગોપાલ છે. અસ્તિત્વ વાવ્યું […]
(૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધેલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પોતાના વૈજ્ઞાનિક કાર્યોથી, વિચારોથી અને પુસ્તકોના માધ્યમથી આજે પણ આપણી વચ્ચે શ્વસી રહ્યા છે. આ લેખ થકી રીડગુજરાતી.કોમ ભારતના સ્વપ્નદ્રષ્ટાને, મિસાઈલમેનને શબ્દસુમન અર્પે છે. પરમ પિતા પરમેશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે. ૐ શાંતિ… […]
(‘ફિંગરપ્રિન્ટ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) સુરભિ એપાર્ટમેન્ટમાં બીજા માળના ફ્લૅટ નંબર ચોત્રીસમાં લાગેલી આગ ફાયર બ્રિગ્રેડના બે જવાનોની સમયસૂચકતા દ્વારા આસાનીથી કાબૂમાં આવી ને બુઝાઈ ગઈ. આગ બેડરૂમથી આગળ નહોતી લાગી. આજુબાજુમાં […]
(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) સંજય સાંજે કામેથી છૂટી ઘરે આવ્યો. જમી કરીને બધાં ફારેગ થયાં કે તરત તેની પત્ની લીલાબહેને મનમાં ઘોળાતી વાત મૂકી : ‘તમે જેનાં બહુ વખાણ કરીને વારેવારે વાત કરો છો એ માણેકકાકી ઘરમાં દુઃખી છે એવી વાત મળી છે. કહે છે કે મનોજભાઈ અને […]
(‘સખ્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) ‘કોની થાળી પીરસે છે ?’ સાસુમાએ નેહા સામે થોડી વાર એકધારું જોઈને લાગલો જ પ્રશ્ન કર્યો. ‘બાઈની. કેમ આપણે આ થાળી અને વાડકી જ લઈએ છીએને બા […]
(‘પંદરમું રતન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) કોઈ પણ પુરુષને એના લગ્ન પછીનાં બે-ચાર વર્ષો (જો શાંતિથી ન વીતાવ્યાં હોય તો !) પછી પૂછવામાં આવે કે, ‘તમારો મોટામાં મોટો પ્રશ્ન?’ ‘મારી પત્ની.’ […]
(‘નવનીત સમર્પણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) હોટેલ પર પહોંચી, ચેક ઈન કરી, શોભાને ફોન કર્યો. એના સેલ ફોનની રિંગ વાગતી રહી. એ તો કદાચ હજી જાગી પણ નહીં હોય. મેં હોટેલની બારીના કાચમાંથી બહાર જોયું. ઝરમર વરસાદ વરસતો હતો. અમદાવાદમાં પણ કાલે મોડી સાંજથી ધોધમાર વરસવા લાગ્યો હતો. મારી […]
(‘જનક્લ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) મોનાને લંડનમાં સમાચાર મળ્યા ત્યારે એ અત્યંત દુઃખી થઈ ગઈ હતી. ઈચ્છા તો થતી હતી કે એ બધું જ છોડીને ભારત જતી રહે. પરંતુ એ પોતાના પિતાને ભારરૂપ થવા માંગતી ન હતી. ભણવાની સાથે સાથે એ પોતાના ખર્ચા જેટલું કમાઈ લેતી હતી. પરંતુ એ […]
(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘અરેરે… આ ચકલાંઓનો કલબલાટ કેવો કર્કશ લાગે છે !’ રોજ સાંજે ઘરની બહાર બગીચામાં રાખેલ હીંચકા ઉપર બેસવાનો મા-દીકરીનો ક્ર્મ છે. કેતુભાઈએ મકાન કરાવ્યું, બગીચાના પણ શોખીન આથી ઘરની બહાર કમ્પાઉન્ડમાં સુંદર બગીચો પણ બનાવેલ અને તેમાં હીંચકો પણ મુકાવેલ. પણ બગીચામાં આખો દિવસ […]
આજે દસ વર્ષ પૂરા કરી રીડગુજરાતી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે વાચકો, દાતાઓ, લેખકો, પ્રકાશકો, મદદકર્તાઓનો અંતરથી આભાર અને સેંકડો શુભકામના. જીજ્ઞેશભાઈએ પોતાની અનેક વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ છેલ્લા એક વર્ષથી રીડગુજરાતીને સતત ધબકતું રાખ્યું છે તે માટે જેટલો આભાર માનું તેટલો ઓછો છે. […]