(‘છોકરાં ભણાવવાં સહેલાં નથી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ‘અરે શ્રુતિ તું ? મનાલી, પ્રિયંકા, ભૂમિકા ? તમે બધાં કેમ આમ વર્ગની બહાર ઊભાં છો ? આ શું ? તમે તો તેજસ્વી […]
Monthly Archives: August 2015
(‘અખંડ આનંદ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) શ્રીધરના લગ્ન અમેરિકામાં વસેલા કુટુંબની દીકરી ગૌરી સાથે થયા હતાં. શ્રીધરનાં પાંચ મામાઓ અને બે માસી એમના કુટુંબ સાથે અમેરિકા વસ્યા હતાં. શ્રીધર અમેરિકન સિટીઝન યુવતીને પરણ્યો હતો પણ એનાં માતાપિતા ઈન્ડિયા છોડવા માગતાં ન હતાં. તેથી શ્રીધર પણ ઈન્ડિયામાં જ વસ્યો હતો. […]
(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) [વજ્રાદ્ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદ્ અપિ । લોકોત્તરાણાં યેતાંસિ, કોહિ વિજ્ઞાતુમ્ અહીંતે ॥ – ‘ઉત્તરરામચરિત’, ભવભૂતિ] બૅંકની ઘડિયાળમાં હજી દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી અને મિસ્ટર મહેતા એમની કૅબિનમાં પ્રવેશ્યા, કોટ કાઢીને બાજુમાં લટકાવેલા હેંગર ઉપર ભરાવીને મૂક્યો અને પોતાની ખુરશીમાં ગોઠવાયા. રોજની જેમ […]
(‘મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) દસ વર્ષની ઉંમરે એક છોકરો ઝાડ નીચે ખાટલામાં બેસી પુસ્તક વાંચતો હતો. ધ્રુવનો પાઠ હતો. તેમાં લખેલું કે ધ્રુવજી તો પાંચ વર્ષે ઘર […]
(‘ગતિ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) ‘જય શ્રીકૃષ્ણ, કેમ છો?’ ઍરપોર્ટ પહોંચતાં જ લેવા આવેલ સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો. ‘તમે વૈદેહીભાભી ને ? સાક્ષાત દુર્ગા…’ વૈદેહી સામે જોઈને એ […]
(‘હારોહાર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) હીરાભાઈ શેઠને અશફાકની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી તે દિવસ આજે પણ બરાબર યાદ છે. અશફાક રહેતો હતો તે વિસ્તાર તો નામ માત્રની સોસાયટી. નાનીનાની ખોલીઓ […]
(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) સુધરાઈના તરણહોજમાંથી નીકળીને ત્રણે છોકરાઓ દદડતા શરીરે થોડો વખત તો એમના એમ જ બેસી રહ્યા. પછી કંઈક સ્વસ્થ થયા પછી એકબીજા સાથે આંખો મેળવીને હળવા સ્મિતની આપલે થઈ. “મઝા આવી, નહીં?” લલિતે પૂછ્યું. “એ ભરત, તેં આ ગળામાં શું બાંધ્યું છે?” રિશી બોલ્યો. […]
(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘કોંગ્રેચ્યુલેશન્સ, ગીધુ અંકલ !’ એક સ્ત્રીઅવાજે ગીધુકાકાને કાનમાં ટહુકો કર્યો. ‘શેને માટેના અભિનંદન આપે છે, બહેન ?’ કાકાએ ઉત્સાહથી પૂછ્યું. જેના જવાબમાં તે બોલી, ‘તમે રૂપિયા ત્રીસ લાખ જીતો છો.’ ‘બહેન, મને કાનનું જરાક કાચું છે, ફરી વાર જરાક ઊંચા અવાજે બોલશો ?’ કાકાએ […]
(‘વિવેકગ્રામ’ના જુલાઈ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) સ્વામી વિવેકાનંદે કેળવણી વિશે વાત કરતાં એક પ્રસંગ ટાંક્યો છે. ‘ન્યૂયોર્ક’માં આયરલેન્ડથી ઊતરી આવતા જ્ઞાની વસાહતીઓને હું જોતો; તેઓ કચડાયેલા, બેસી ગયેલા ચહેરાવાળા, વતનમાં સર્વસંપત્તિ વિહોણા થઈ પડેલા, પૈસા વગરના અને જડબુદ્ધિના, માત્ર લાકડી અને તેને છેડે ફાટેલા કપડાંનું એક પોટલું લટકતું હોય તેટલી જ મિલ્કત […]
(‘સંસારની સિતાર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) અર્ધજાગ્રત મનની અદ્ભુત ક્ષમતાઓ વિશે આપણે સૌએ સાંભળ્યું જ છે. જીવનમાં પોઝિટીવ એટિટ્યૂડ (હકારાત્મક વિચારસરણી) કેટલી ઉપયોગી નીવડે છે તે અંગે થોડી વાતો કરીએ. હકારાત્મક […]
(દોસ્તી નામના સંબંધથી માણસને લાભ થાય કે નુકસાન ? મિત્રતામાં લાભ કે નુકસાનને સ્થાન છે ખરું ? આવા જ પ્રશ્નોનો જવાબ તમને આ લેખમાંથી કદાચ જડશે. જિંદગીના એક સુંદર મૈત્રીસંબંધને સ્પર્શતો આ લેખ ‘જિંદગી ઝિંદાદિલીનું નામ’ પુસ્તકમાંથી આજે અહીં પ્રસ્તુત કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) […]
(મિત્રોની, મિત્રતાની અનેકવિધ વાતો હોય છે. બધી વાતો જ કરવા માંડીએ તો આ જન્મારો પણ ઓછો પડશે એવું લાગે. અહીં એવી જ કેટલીક વાતો કવિતારૂપે આપની સામે પ્રસ્તુત છે. કોઈ કવિતામાં કવિ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, તો ક્યાંક મિત્ર ગુમાવ્યાનો રંજ છે. કોઈ કલમ મિત્ર એટલે કોણ ? […]