(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) જયસુખલાલની ગણના જિલ્લાના આદર્શ શિક્ષક તરીકે થતી હતી. કર્તવ્યનિષ્ઠા અને શિક્ષણ અભિરુચિને કારણે તેઓ બાલપ્રિય તથા લોકપ્રિય હતા. એક દિવસ શાળાકીય પ્રાર્થના સંમેલનમાં નિષ્ઠા વિશે પ્રવચન આપીને તેઓ વર્ગમાં જવા નીકળ્યાં. ત્યાં જ ‘સાહેબ ! આપની ટપાલ !’ કહીને પોસ્ટમેને તેમને બે કવર આપ્યાં. […]
Monthly Archives: September 2015
(‘કૂખ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) હા, એ માધવીનો જ ફોટો હતો. એ જ લંબગોળ ચહેરો, સહેજ ઊપસેલું નાક, કપાળની વચ્ચોવચ મોટો ગોળ ચાંલ્લો અને ઉપલા હોઠ અને નાકની વચ્ચેના ભાગમાં નાનકડો કાળો […]
(‘મનના માયાબજારમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) વર્ષો પૂર્વે પિતાજીને ઍટેક આવ્યો હતો. તે દિવસોમાં મને સમજાયેલું કે આપણે ‘રામાયણ’, ‘મહાભારત’ અથવા રામ, સીતા કે કૃષ્ણ વિશે ઘણું જાણીએ છીએ પણ હૃદય […]
(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) બી. જે. મેડિકલ કૉલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રૉફેસર ડૉ.સી.સી. ડામોરસાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્સ, આસિસસ્ટન્ટ પ્રૉફેસર વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા. ડૉ. ડામોરસાહેબનું જ્ઞાન અને અનુભવ એટલાં વિશાળ હતાં કે કોઈ પણ ડૉક્ટરને […]
(‘નવનીત સમર્પણ’ સામયિકના સપ્ટેમ્બર ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ડૉ. અબ્દુલ કલામસાહેબે આપણી વચ્ચેથી ૨૭ જુલાઈના દિવસે અચાનક અને આકસ્મિક વિદાય લીધી. શિલોંગમાં અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો તેમને સાંભળવા એકત્ર થયા હતા ત્યારે પોતાનું પ્રવચન આપતાં, તેમની સાથે વાત કરતાં અને પોતાનું અતિ પ્રિય શિક્ષણનું જીવનકાર્ય અંતિમ ક્ષણે પણ કરતાં કરતાં તેઓ […]
(‘જનકલ્યાણ’ સામયિકના ઑગષ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ચુનીલાલ આવી રહ્યા છે, એમ શર્માજી બોલ્યા એટલે હરિભાઈએ એ તરફ જોયું. હરિભાઈની ડાબી બાજુએ જગા ખાલી જ હતી. જમણી બાજુએ મિસ્ત્રી અને અંબાલાલ બેઠા હતા. ચુનીલાલ પાસે આવી ગયા. હરિભાઈ એમની સામે જોઈ જ રહ્યા. ચુનીલાલ પણ એમની નજરનો ભાવ સમજી ગયા. એમાં […]
૧. રૂમઝૂમતું કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો. મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો. મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું, વાદળ-દળને છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું. સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો. સ્મિતની સંગે, અંતર […]
(‘ગુજરાતના શિક્ષણ-સંન્યાસીઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં ગુજરાતના કેળવણીકારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાંથી ગિજુભાઈ બધેકા વિશેનો આ લેખ અહીં લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) “એ જમાનામાં ગિજુભાઈએ અને તારાબહેને જે […]
(‘ભારતરત્ન સચીન તેંડુલકર’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના બાળપણથી લઈને ક્રિકેટના તમામ રેકોર્ડનો સમાવેશ કરાયો છે. અહીં તેના લગ્નના એક પ્રકરણને પ્રસ્તુત કરાયો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ૧૯૯૦ના ઇંગ્લૅન્ડના […]
(‘બાલસાહિત્ય મંથન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પરીકથા મૂળતઃ કલ્પિત પાત્રો અને કલ્પિત સૃષ્ટિનું નિરૂપણ કરતી લોકકથા છે. મૂળે એ વાસ્તવની શૃંખલામાંથી છૂટીને એક રમણીય મનભાવન સૃષ્ટિમાં વિહરવા માટેની માનવીય ઝંખનામાંથી જન્મેલી […]
(‘વિજ્ઞાનદીપ – જ્ઞાન દીપ પ્રગટાવતા વિજ્ઞાનલેખો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આપણા ખોરાકનું સમતુલન એ રીતે થયું છે કે જેથી શરીરને જરૂરી પદાર્થો મળી રહે છે. આમાંના કેટલાક શરીરમાંનાં ઘટકોનું યોગ્ય […]
(‘હાસ્ય-કલરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) દરેક ઘરમાં સવાર-સાંજ એક પ્રશ્ન ઊઠે છે : રસોઈ શી બનાવવી ? અને ઘરમાં જેટલાં સભ્યો છે તેટલાં સૂચન, તેટલા અભિપ્રાયો. અને છેલ્લે રસોઈ તે જ […]