શ્રી ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા’ – પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર

(‘ગુજરાતના શિક્ષણ-સંન્યાસીઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં ગુજરાતના કેળવણીકારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાંથી ગિજુભાઈ બધેકા વિશેનો આ લેખ અહીં લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) “એ જમાનામાં ગિજુભાઈએ અને તારાબહેને જે કામ કર્યું છે તે કોઈ … Continue reading શ્રી ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા’ – પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર