Archive for September, 2015

શિક્ષક દિવસે જય શ્રી કૃષ્ણ… – જીજ્ઞેશ અધ્યારૂ

આજે ૫ સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેઓ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ હતા, એક મુત્સદ્દી રાજદ્વારી, જ્ઞાની તત્વચિંતક અને ધર્મ તથા ફિલસૂફીના ઉચ્ચ અભ્યાસુ હતા તેમના જન્મદિવસને, શિક્ષક દિવસ તરીકે ભારતભરમાં ઉજવીએ છીએ. હિન્દુ ધર્મ અને અદ્વૈત વેદાંત ફિલસૂફીને પશ્ચિમી આલોચનાઓથી બચાવવા તેની સામે તાર્કિક દલીલો પ્રસ્તુત કરી તેમણે આદર્શ ધર્મની આગવી વ્યાખ્યા કરી. […]

રોલ નં. ૨૪ – કિરણસિંહ ચૌહાણ

(‘કવિતા’ સામયિકના જુલાઈ-ઓગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી) એ નટખટ છોકરીએ કહ્યું : સર, મને ખાલી જગ્યાઓ પૂરતા નથી આવડતું હું એમ કરીશ ખાલી જગ્યાઓ ખાલી જ રાખીશ તમે એ પૂરી દેજો. મેં કહ્યું ‘જો દીકરા, તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે…’ ‘ઓ સર…!’ કહીને છણકો કરી એ નીકળી ગઈ. બીજે દિવસે છાપાના છેલ્લા પાને વાંચ્યું […]

ભરોસો – આશા વીરેન્દ્ર

(‘ભૂમિપુત્ર’ના ૦૧/૦૮/૨૦૧૫ના અંકમાંથી) ‘ચિલ્ડ્રન્સ રીમાન્ડ હોમ’માં નોકરી કરવાની વાતથી રોશનીને પરસેવો છૂટી ગયો હતો. ત્યાં તો કેવા કેવા ગુનેગાર છોકરાઓ આવે ! કોઈએ મારામારી કરી હોય તો કોઈએ ચોરી, કોઈક તો વળી આવેશમાં આવીને ખૂન પણ કરી બેઠા હોય. બાપ રે ! એવા છોકરાઓ સાથે કેવી રીતે કામ કરી શકાશે ? પણ પિતાના મૃત્યુ પછી […]

અષ્ટાવક્રનું જનક અને બંદીને જ્ઞાન આપવાનું વચન – સ્વામી અમન આનંદ

(‘જોગિયા મોરે ઘર આયો રે !’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) મિથિલાનગરીમાં એક દિવસનો નિયત થયેલો ઉત્સવ જનઉત્સાહને કારણે ત્રણ દિવસ ચાલ્યો. આ ત્રણેય દિવસ રાજા જનક અને અષ્ટાવક્ર સૌને મુક્ત રીતે મળ્યા. સૌએ એક મહાન સદ્‍ગુરુનાં […]

ૐ तत् सत् – ડૉ. મૃદુલા મારફતિયા

(‘ગીતા જીવનની આચારસંહિતા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) અહીં સુધી શ્રીકૃષ્ણે સાત્વિક, રાજસી અને તામસી પ્રકૃત્તિનાં આહાર, યજ્ઞ, તપ, દાન ઈત્યાદિનો ભેદ સમજાવ્યો : હવે યજ્ઞ, દાન, તપ વગેરે ક્રિયાઓ કરતી વખતે પ્રારંભમાં ‘ૐ तत् सत्’ જે સામાન્યતઃ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.