Archive for 2015

સમયની કરામત.. – ડૉ. નિલેષ ઠાકોર

(જેમની કલમે આ પ્રથમ કૃતિ પ્રસ્તુત થઈ રહી છે એવા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિલેષ ઠાકોર આ વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો તેમને શૈશવકાળથી શોખ છે. રીડગુજરાતી પર તેમનું સ્વાગત છે. ડૉ. નિલેષની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 9979846971 […]

સમજફેર – રમેશ ર. દવે

(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ચીમનલાલે ઓડકાર ખાઈને હાશ અનુભવી. બાજુમાં મૂકેલાં નાગરવેલનાં પાનમાંથી સરસ મઝાનું પાન પસંદ કરીને એની જાડી જાડી નસો કોતરવા લાગ્યા. ચૂનાની ડબ્બી લેવા હાથ લંબાવ્યો તો એમની નજર મનોજ પર ઠરી, નોર્મલી એ કંઈ રાહ જોતો નથી પણ આજે એ હજુ ડાઈનિંગ ટેબલ પર બેઠો છે… કંઈ વાત કરવી હશે […]

હું આવો નાસ્તો નહીં ખાઉં – ડૉ. ઊર્મિલા શાહ

 (‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી) ‘અરે દેવાંગ ! આ તારો નાસ્તાનો ડબ્બો પાછો ભૂલી ગયો ? તારા દફ્તરમાં મૂકી દે. હમણાં વાનવાળાભાઈ આવી જશે… રાતે જરા વહેલો સૂઈ જતો હોય તો ! રોજ સવારમાં કેટલી ધમાલ પડે છે ? કાલે દૂધ પીવાનું ભૂલી ગયો હતો. બેટા… ભૂખ્યા પેટે ભણવામાં મગજ ક્યાંથી ચાલે ? રોજ […]

મંગળ, અ-મંગળ કરે ? – વિનોદ ભટ્ટ

 (‘એવા રે અમે એવા…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) મારામાં પહેલાં નમ્રતા ઘણી ઓછી હતી તડ ને ફડ કરી નાખવાનો વારસો મને મોટાભાઈ-મોટીબહેન પાસેથી મળ્યો છે. કોઈને થોડો ઉદ્ધત પણ લાગું. પણ જેમ જેમ મારી દીકરીઓ, મોના […]

અનપઢ – રમણ મેકવાન

(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) શૈક્ષણિક ક્ષેત્રે આગવું કાઠું કાઢી, નામના મેળવી ચૂકેલ શહેરની સરસ્વતી વિદ્યામંદિરમાં નવા પ્રિન્સિપાલ તરીકે વંદિતાની નિમણૂક થઈ. સ્કૂલમાં ખળભળાટ મચી ગયો. ખળભળાટ થવાનું કારણ હાલના પ્રિન્સિપાલ પંડ્યાસાહેબ વયમર્યાદામાં નિવૃત્ત થતા હતા. વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપતાં વિઠ્ઠલભાઈ સાહેબ પંડ્યાસાહેબની જગ્યાએ નક્કી જ હતા. આખી સ્કૂલ પણ માનતી હતી, વિઠ્ઠલભાઈ નવા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.