Archive for January, 2016

સ્થિતિ અને ગતિની સમતુલા – ડૉ. મોહનભાઈ પંચાલ

(‘ઓળખ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી) એક પાદરી પાસે એક યુવતી આવીને કહેવા લાગી; ‘મને છેલ્લા છ મહિનાથી ઊંઘ નથી આવતી. અનેક ઉપચારો કરીને થાકી ગઈ છું. કંઈ રાહતનો માર્ગ બતાવી શકશો ?’ સ્મિતયુક્ત વદને પાદરીએ યુવતી સામે નજર કરીને કહ્યું : ‘તમને તમારા તંત્રનો રોગ થયો છે, તમે શરીરની સ્થિતિની દવાઓ કરી હશે; મનની-તંત્રની નહિ […]

રમૂજી ટુચકાઓ… – સંકલિત

રવિ (તરુણને) : શું તને ખબર છે કે મારા પપ્પા ચાલતી કારને અટકાવી દે છે ? તરુણ : મારા પપ્પા તો ૧૦ કાર એકસાથે અટકાવે છે. રવિ : સારું, તો તારા પપ્પા પહેલવાન છે. તરુણ : ના, તેઓ એક ટ્રાફિક પોલીસ છે. * છોકરો : ચાલતાં-ચાલતાં રોકાઈ જાઉં છું, બેઠા-બેઠા આમ જ સૂઈ જાઉં છું, […]

દાદાજીનો જન્મદિવસ – બકુલ બક્ષી

(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા નંદનને દાદાજીનો નેવુમો જન્મદિવસ ઊજવવાનો સૌથી વધારે ઉમળકો હતો. દાદાજીની પોતાની ખાસ ઈચ્છા નહોતી. નાનપણમાં દરેક જન્મદિવસ ઉંમરમાં વધારો થયાનો આનંદ આપે છે પણ આ ઉંમરે તો જન્મદિવસ જીવનમાં એક વર્ષ ઓછું થયાનો અહેસાસ કરાવે છે. એમાં ઉજવણી કરવા જેવું શું છે, દાદાજીને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.